Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: સિંગરવામાં યુવતીએ 7મા માળેથી ઝપલાવ્યું, પ્રેમ સંબંધમાં પગલુ ભર્યાનું સામે આવ્યું

અમદાવાદના સિંગરવા વિસ્તારમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ ચકચાર જગાવી દીધી છે. એક ૨૨ વર્ષીય યુવતીએ બિલ્ડિંગના ઊંચા માળેથી કૂદીને આત્મઘાતી પગલું ભરી લીધું છે. આ ઘટના પાછળ એક કથિત રહસ્યમય વ્યક્તિ સાથેના સંબંધો અને છેલ્લી ઘડીએ થયેલી ઉગ્ર તકરાર જવાબદાર હોવાનું મનાય છે.
ahmedabad  સિંગરવામાં યુવતીએ 7મા માળેથી ઝપલાવ્યું  પ્રેમ સંબંધમાં પગલુ ભર્યાનું સામે આવ્યું
Advertisement

Ahmedabad Singarva Suicide Case: અમદાવાદ (Ahmedabad) ના સિંગરવા વિસ્તારમાં એક અત્યંત હૃદયકંપાવનારી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલી અધ્યાય રેસીડેન્સી (Adhyay Residency) માં એક ૨૨ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર સાતમા માળેથી નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ચકચારી આપઘાત કેસ (Suicide Case) ની ભોગ બનનાર યુવતીની ઓળખ શીતલ દાસ (Sheetal Das) તરીકે થઈ છે. યુવતીના આ ઘાતક પગલાંથી સ્થાનિક રહીશોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને આપઘાતની સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરા (CCTV Camera) માં કેદ થઈ ગઈ છે.

Tags :
Advertisement

.

×