Ahmedabad : સ્પીડની મજા બની મોતની સજા ; BMW બાઈક ચાલકની 163 સ્પીડથી થઈ ટક્કર, જૂઓ વીડિયો
Ahmedabad : અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પાસે આવેલા BRTS રોડ પર મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી BMW મોટરસાઈકલ રેલિંગ સાથે અથડાઈ અને ચાલક ઘટનાસ્થળથી 100 મીટર દૂર ઉછળીને પડ્યો હતો. આ દરમિયાન બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતાં મૃત્યું નિપજ્યું હતું. મૃતક યુવકની ઓળખ પાર્થ કલાલ (ઉં. આશરે 28-30) તરીકે થઈ છે, જે વ્યવસાયે આર્કિટેક્ટ હતા અને શહેરમાં રહેતા હતા. પોલીસના પ્રારંભિક તપાસ અનુસાર, પાર્થ પોતાની BMW S1000RR સુપરબાઈક પર રાત્રે 12 વાગ્યા પછી GMDC તરફથી આવતા હતા.
Advertisement
- Ahmedabad : 163 કિમી સ્પીડે દોડતી BMW બાઈક BRTS રેલિંગ સાથે અથડાઈ: આર્કિટેક્ટ પાર્થ કલાલનું મોત
- GMDC પાસે ભયાનક અકસ્માત : ઓવર-સ્પીડનો ભોગ બન્યો યુવક, હાથના થયા ટુકડે ટુકડા
- પાર્થ કલાલનું દર્દનાક મોત : 163ની સ્પીડે બાઈક રેલિંગ સાથે અથડામણ
- અમદાવાદમાં રાત્રીનો રફ્તાર : યુવકનો જીવ ગયો
Ahmedabad : અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પાસે આવેલા BRTS રોડ પર મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી BMW મોટરસાઈકલ રેલિંગ સાથે અથડાઈ અને ચાલક ઘટનાસ્થળથી 100 મીટર દૂર ઉછળીને પડ્યો હતો. આ દરમિયાન બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતાં મૃત્યું નિપજ્યું હતું. મૃતક યુવકની ઓળખ પાર્થ કલાલ (ઉં. આશરે 28-30) તરીકે થઈ છે, જે વ્યવસાયે આર્કિટેક્ટ હતા અને શહેરમાં રહેતા હતા.

