ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: વસ્ત્રાપુર વિસ્તારમાં કાર ચાલકે સર્જ્યો અકસ્માત, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, જુઓ વીડિયો

અમદાવાદમાં વધુ એક કાર ચાલકા દ્વારા ઈકો કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
10:27 PM Apr 17, 2025 IST | Vishal Khamar
અમદાવાદમાં વધુ એક કાર ચાલકા દ્વારા ઈકો કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Ahmedabad accident gujarat first

અમદાવાદમાં વધુ એક રફતારનો કહેર સામે આવી રહ્યો છે. વસ્ત્રાપુર વિસ્તારમાં કાર ચાલકે અકસ્માજ સર્જ્યો હતો. જેમાં BMW કાર ચાલકે ઈકો કારને ટક્કર મારતા અકસ્માત સર્જ્યો હતો. ઈકો કારમાં સવાર 2 લોકોને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. ત્યારે આ સમગ્ર મામલે એ ટ્રાફિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. BMW કાર ચાલકે ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા BMW કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો

BMW કાર ચાલક હેત પટેલ પુર ઝડપે કાર હંકારી રહ્યો હતો. તે દરમ્યાન વસ્ત્રાપુર બાજુ આરીફ સમેજા તેમની ઈકો કાર લઈને જઈ રહ્યા હતા. ત્યારે BMW કાર તેમજ ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઈકા કારમાં બેઠેલા બે વ્યક્તિઓને ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Bhavnagar: ડિસ્ટ્રીક્ટ બેન્ક ભરતી કૌભાંડ મામલો, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી લગાવ્યા આક્ષેપો

BMW કાર ચાલકે વિરૂદ્ધ ગુનો નોંધ્યો

આ અકસ્માતની જાણ એ ડીવિઝન ટ્રાફિક પોલીસને થતા પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી BMW કાર ચાલકે વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે BMW કાર ચાલક હેત પટેલ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Kutch: અદાણીની કંપનીમાં કર્મચારીઓ પર અત્યાચાર? જાણો કેમ કર્યો હોબાળો

Tags :
A Traffic PoliceAhmedabad AccidentAhmedabad NewsBMW car accidentGujarat FirstGUJARAT FIRST NEWSVastrapur Accident
Next Article