Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: વાહન ચાલકોને અદાણી તરફથી ભેટ મળી, મોંઘવારીના માર વચ્ચે રાહત

Ahmedabad: નવા વર્ષની શરૂઆતમાં વાહન ચાલકોને સારા સમાચાર મળ્યા છે. જેમાં અમદાવાદના વાહન ચાલકોને અદાણી તરફથી ભેટ મળી છે. તેમાં CNGના ભાવમાં પ્રતિ કિલો 1 રૂપિયો અને 21 પૈસાનો ઘટાડો કર્યો છે. મોંઘવારીના માર વચ્ચે અદાણીએ રાહતના સમાચાર આપ્યા છે. વર્ષ 2025માં અદાણીએ CNGના ભાવમાં વધારો કર્યો હતો. તથા CNGનો નવો ભાવ રૂ. 81.17 પ્રતિ કિલોગ્રામ થયો છે.
ahmedabad  વાહન ચાલકોને અદાણી તરફથી ભેટ મળી  મોંઘવારીના માર વચ્ચે રાહત
Advertisement
  • Ahmedabad: નવા વર્ષની શરૂઆતમાં વાહન ચાલકોને સારા સમાચાર મળ્યા
  • વર્ષ 2025માં અદાણીએ CNGના ભાવમાં વધારો કર્યો હતો
  • CNGનો નવો ભાવ રૂ. 81.17 પ્રતિ કિલોગ્રામ થયો છે

Ahmedabad: નવા વર્ષની શરૂઆતમાં વાહન ચાલકોને સારા સમાચાર મળ્યા છે. જેમાં અમદાવાદના વાહન ચાલકોને અદાણી તરફથી ભેટ મળી છે. તેમાં CNGના ભાવમાં પ્રતિ કિલો 1 રૂપિયો અને 21 પૈસાનો ઘટાડો કર્યો છે. મોંઘવારીના માર વચ્ચે અદાણીએ રાહતના સમાચાર આપ્યા છે. વર્ષ 2025માં અદાણીએ CNGના ભાવમાં વધારો કર્યો હતો. તથા CNGનો નવો ભાવ રૂ. 81.17 પ્રતિ કિલોગ્રામ થયો છે.

પ્રતિ કિલોગ્રામ રૂ. 1.21નો ઘટાડો કરવામાં આવ્યો

અદાણી દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 1.21નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ રૂ. 81.17 પ્રતિ કિલોગ્રામ થયો છે. નવા વર્ષની શરૂઆતમાં જ મળેલી આ રાહતથી વાહનચાલકોમાં આનંદની લહેર જોવા મળી રહી છે.

Advertisement

Advertisement

ગત વર્ષ 2025 વાહનચાલકો માટે આર્થિક રીતે બોજારૂપ રહ્યું હતું

ગત વર્ષ 2025 વાહનચાલકો માટે આર્થિક રીતે બોજારૂપ રહ્યું હતું. વર્ષ 2025 દરમિયાન અદાણી દ્વારા કુલ ચાર વખત ભાવવધારો ઝીંકવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2025માં રૂ. 1.50નો મોટો વધારો કરવામાં આવ્યા હતો. ત્યારબાદ બે મહિના બાદ માર્ચ 2025માં 50 પૈસાનો વધારો અને એપ્રિલ 2025માં 40 પૈસાનો વધારો કરવામાં આવતાં વર્ષ 2025 દરમિયાન અંદાજે રૂ. 3.40 જેટલો ભાવ વધારો થયો હતો.

આ પણ વાંચો: Indore લેબ રિપોર્ટમાં ખુલાસો... નળમાં 'ઝેર'; 1,400 લોકોને અસર, 32 ICUમાં દાખલ

Tags :
Advertisement

.

×