Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: 'બાતમી કેમ આપે છે?' કહી બૂટલેગરોએ પોલીસકર્મીનું માથું ફાડ્યું! હવે થઈ આવી હાલત!

અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં શાહીબાગ હેડ ક્વાર્ટરના કોન્સ્ટેબલ જયવર્ધન પરમાર પર ત્રણ બુટલેગરોએ જીવલેણ હુમલો કર્યો હતો. બાતમી આપવાની શંકા રાખી આરોપીઓએ લાકડીઓ વડે હુમલો કરતા કોન્સ્ટેબલને ગંભીર ઈજાઓ પહોંચી હતી.  પોલીસે મુખ્ય આરોપી પિયુષ ઉર્ફે પેપ્સી સહિત ત્રણની ધરપકડ કરી શહેરમાં ફેરવ્યા હતા.   
ahmedabad   બાતમી કેમ આપે છે   કહી બૂટલેગરોએ પોલીસકર્મીનું માથું ફાડ્યું  હવે થઈ આવી હાલત
Advertisement
  • Ahmedabad કાગડાપીઠમાં બુટલેગરોએ પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો
  • પોલીસ કોન્સ્ટેબલને રોકી બાતમી કેમ આપે છે કહીને માર્યો
  • કોન્સ્ટેબલનું માથું ફાડી નાખ્યું નાખતાં ગંભીર ઈજાગ્રસ્ત

Ahmedabad: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ગંભીર ઘટના અમદાવાદના કાગડાપીઠ (Kagdapith) પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. મજૂર ગામ (Majur Gam) પાસે આવેલી એકતા નગરની ચાલી (Ekta Nagar Chali) માં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ પર બુટલેગરોએ ધોળા દિવસે હુમલો કર્યો હતો. બાતમી આપવાની શંકા રાખીને 3 શખ્સોએ ભેગા મળી કોન્સ્ટેબલને લાકડીઓ અને ગડદાપાટુનો માર મારતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં ત્રણ આરોપીને પકડીને પોલીસે પાઠ ભણાવ્યો છે.

Tags :
Advertisement

.

×