Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : ધોળકા વટામણ હાઇવે પર ટેન્કરની ટક્કરે યુવાનનું કમકમાટીભર્યું મોત

Ahmedabad : અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં વટામણ હાઇવે પર એક ગમખ્વાર દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાવી દીધી છે. નવા શાકમાર્કેટની સામે જ ટેન્કરનીચે આવી જતા 35 વર્ષીય યુવાન નરેશભાઈ પલજીભાઈ ડાભીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં રસ્તો ક્રોસ કરવાના પ્રયાસમાં આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળે છે, જે ગુજરાતમાં વધતા રસ્તા અકસ્માતોની ચિંતાજનક સમસ્યાએ ફરી એકવાર યુવકનો જીવ લીધો છે.
ahmedabad   ધોળકા વટામણ હાઇવે પર ટેન્કરની ટક્કરે યુવાનનું કમકમાટીભર્યું મોત
Advertisement
  • ધોળકા હાઇવે પર ટેન્કરની ટક્કરે 35 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે મોત : રસ્તો ક્રોસ કરતા દુર્ઘટના
  • અમદાવાદ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત : નવા શાકમાર્કેટ સામે ટેન્કરથી નરેશભાઈનું કમકમાટીભર્યું અવસાન
  • વટામણ હાઇવે પર પગપાળા યુવાનને ટેન્કરે કચડ્યો : મુજપરના નરેશભાઈનું ઘટના સ્થળે મોત
  • ધોળકા : શાકમાર્કેટ પાસે ઝડપી ટેન્કરની લાપરવાહીથી યુવાને ગુમાવ્યો જીવ – પરિવારમાં શોકની લહેર

Tags :
Advertisement

.

×