Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Drugs Free India: નશાના કારોબારીઓની હવે ખેર નથી! ડ્રગ્સને નાથવા કેન્દ્ર સરકારનો મોટો પ્લાન

કેન્દ્ર સરકારે 2026 થી 2029 સુધી ડ્રગ્સ વિરુદ્ધ મિશન મોડમાં મેગા એક્શનનું એલાન કર્યું છે. 100 ડ્રગ્સ નેટવર્ક અને 100 ગેરકાયદે લેબોરેટરી ધ્વસ્ત કરવાનો લક્ષ્યાંક છે. 100 ફરાર આરોપીઓને ભારત પરત લાવવાની દિશામાં પણ કાર્યવાહી થશે. નાણાકીય ટ્રેલ, એરપોર્ટ સર્વેલન્સ અને એજન્સીઓના સંકલનને મજબૂત બનાવાશે.
drugs free india  નશાના કારોબારીઓની હવે ખેર નથી  ડ્રગ્સને નાથવા કેન્દ્ર સરકારનો મોટો પ્લાન
Advertisement

Drugs Free India: ડ્રગ્સના દૂષણ સામે કેન્દ્ર સરકારે હવે મેગા એક્શન પ્લાન તૈયાર કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ડ્રગ્સ વિરુદ્ધની લડાઈને વધુ આક્રમક બનાવવાની જાહેરાત કરી છે. વર્ષ 2026થી 2029 સુધી કેન્દ્ર સરકાર રાજ્યો સાથે મળીને મિશન મોડમાં કામગીરી કરશે. આ અભિયાનનો મુખ્ય હેતુ દેશને ડ્રગ્સના નેટવર્કથી મુક્ત કરવાનો રહેશે.

Tags :
Advertisement

.

×