Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ, જાણો આજનો સમગ્ર કાર્યક્રમ

Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં 3 દિવસની મુલાકાતમાં આજે તેમનો છેલ્લો દિવસ છે. ત્યારે અમિતભાઈ શાહ ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે. તેમાં આજે થલતેજમાં 861 આવાસનું અમિતભાઈ શાહ લોકાર્પણ કરશે. તથા નવા વાડજમાં 350 આવાસનું પણ લોકાર્પણ કરશે. આ સાથે જ સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરશે તથા સરખેજ વોર્ડમાં શકરી તળાવનું પણ લોકાર્પણ કરશે અને નરસિંહ મહેતા સરોવર વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ કરશે
amit shah gujarat visit  કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ  જાણો આજનો સમગ્ર કાર્યક્રમ
Advertisement
  • Amit Shah Gujarat Visit: અમિતભાઈ શાહની 3 દિવસની મુલાકાતમાં આજે ત્રીજો દિવસ છે
  • અમિતભાઈ શાહ ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે
  • આજે થલતેજમાં 861 આવાસનું અમિતભાઈ શાહ લોકાર્પણ કરશે

Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં 3 દિવસની મુલાકાતમાં આજે તેમનો છેલ્લો દિવસ છે. ત્યારે અમિતભાઈ શાહ ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે.

થલતેજમાં 861 આવાસનું અમિતભાઈ શાહ લોકાર્પણ કરશે

આજે થલતેજમાં 861 આવાસનું અમિતભાઈ શાહ લોકાર્પણ કરશે. તથા નવા વાડજમાં 350 આવાસનું પણ લોકાર્પણ કરશે. આ સાથે જ સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરશે તથા સરખેજ વોર્ડમાં શકરી તળાવનું પણ લોકાર્પણ કરશે અને નરસિંહ મહેતા સરોવર વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ કરશે.

Advertisement

Amit Shah Gujarat Visit: નારાયણ રાવ ભંડારી ઓપન પાર્ટીપ્લોટનું લોકાર્પણ કરશે

નારાયણ રાવ ભંડારી ઓપન પાર્ટીપ્લોટનું લોકાર્પણ કરશે. તથા GST ઓવરબ્રિજ નીચે વિકસિત રમતગમત સંકુલની મુલાકાત તેમજ રાણીપમાં જિમ્નેશિયમ અને વાંચનાલયની મુલાકાત લેશે. ગોતામાં મિની સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ખાતમુહૂર્ત કરશે. તથા UPના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત પુસ્તકનું વિમોન કરશે. તથા BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત પ્રમુખ વરણી મહોત્સવમાં હાજરી આપશે.

Advertisement

સાદગી, સેવા અને કરુણાના પ્રતીક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજજીની જયંતિ પર તેમનું સ્મરણ કરી નમન કરું છું - Amit Shah

સ્વામીજીના વિચારો અને જ્ઞાનનો વ્યાપ એટલો વિશાળ હતો કે જ્યારે પણ તેમની સાથે વાત કરવાની તક મળતી, ત્યારે નવી પ્રેરણા અને ઊર્જા પ્રાપ્ત થતી. મારા માટે સૌભાગ્યની વાત છે કે મને તેમની સાથે મળવા, વાતચીત કરવા અને સમય પસાર કરવાનો શુભ અવસર મળ્યો હતો. સ્વામી મહારાજજીએ માનવ સમાજને આસ્થા અને ઈશ્વર-ભક્તિ સાથે જોડવાનું કાર્ય કર્યું. ભગવાન સ્વામિનારાયણજીની શિક્ષાઓને જન-જન સુધી પહોંચાડનાર પ્રમુખ સ્વામી મહારાજજીના સ્મરણ માત્રથી જ મન શાંતિ અને શ્રદ્ધાથી ભરાઈ જાય છે.

આ પણ વાંચો: LIVE: Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે

Tags :
Advertisement

.

×