ગુજરાતમાં અમિત શાહના હાથે 805 કરોડ રૂપિયાના વિકાસના કામો, GIDC વિકાસને મળશે વેગ
અમદાવાદમાં ઔદ્યોગિક અને પરિવહન વિકાસને વેગ આપવા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની હાજરીમાં મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાશે. અમિત શાહના હાથે શાંતિપુરા થી ખોડિયાર GIDC સુધીના 28 કિલોમીટર લાંબા 6-લેન હાઈવેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેના કુલ ખર્ચ 805 કરોડ રૂપિયા છે.
Advertisement
- શાંતિપુરા-ખોડિયાર GIDC હાઈવેની શરૂઆત : અમિત શાહની હાજરીમાં 5 અંડરપાસોનું ખાતમુહૂર્ત, ટ્રાફિક જામથી મુક્તિ
- અમદાવાદમાં IT-ઔદ્યોગિક વિકાસને મજબૂત કરશે 6-લેન હાઈવે : અમિત શાહ કરશે ખાતમુહૂર્ત, સાથે MLA ક્વાર્ટર્સનું લોકાર્પણ
- 805 કરોડના હાઈવે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત : અમિત શાહની હાજરીમાં અમદાવાદમાં 28 કિ.મી. 6-લેન રોડ અને અંડરપાસો
- ઔદ્યોગિક વિસ્તારોને જોડશે નવો હાઈવે : અમિત શાહ કરશે શાંતિપુરા-ખોડિયાર GIDC પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
અમદાવાદમાં ઔદ્યોગિક અને પરિવહન વિકાસને વેગ આપવા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની હાજરીમાં મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાશે. અમિત શાહના હાથે શાંતિપુરા થી ખોડિયાર GIDC સુધીના 28 કિલોમીટર લાંબા 6-લેન હાઈવેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેના કુલ ખર્ચ 805 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટમાં બંને બાજુ અત્યાધુનિક સર્વિસ રોડ પણ નિર્માણ પામશે, જે GIDC અને ઔદ્યોગિક વિસ્તારોના વિકાસને વેગ આપશે. સાથે જ 5 નવા અંડરપાસોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે સામાન્ય નાગરિકોને ટ્રાફિક જામથી મુક્તિ આપશે. આ કાર્યક્રમ પછી અમિત શાહ ગાંધીનગર ખાતે નવા નિર્મિત MLA ક્વાર્ટર્સનું લોકાર્પણ કરશે, જે રાજ્યના વિકાસના નવા અધ્યાયનું પ્રતીક બનશે.

