ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પામેલા ચોપરાને યાદ કરીને Amitabh એ એક ઈમોશનલ નોટ કરી શેર

Amitabh Bachchan Emotional On Pamela Death: દિવંગત ફિલ્મ ડાયરેક્ટર યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાનું 20 એપ્રિલે નિધન થયું હતું. પામેલા ચોપરાએ યશરાજ ફિલ્મ્સમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમને અમિતાભ બચ્ચન સાથે ખાસ લગાવ હતો. પામેલા ચોપરાના નિધનના સમાચાર સાંભળીને અમિતાભ...
02:53 PM Apr 21, 2023 IST | Hiren Dave
Amitabh Bachchan Emotional On Pamela Death: દિવંગત ફિલ્મ ડાયરેક્ટર યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાનું 20 એપ્રિલે નિધન થયું હતું. પામેલા ચોપરાએ યશરાજ ફિલ્મ્સમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમને અમિતાભ બચ્ચન સાથે ખાસ લગાવ હતો. પામેલા ચોપરાના નિધનના સમાચાર સાંભળીને અમિતાભ...

Amitabh Bachchan Emotional On Pamela Death: દિવંગત ફિલ્મ ડાયરેક્ટર યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાનું 20 એપ્રિલે નિધન થયું હતું. પામેલા ચોપરાએ યશરાજ ફિલ્મ્સમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમને અમિતાભ બચ્ચન સાથે ખાસ લગાવ હતો. પામેલા ચોપરાના નિધનના સમાચાર સાંભળીને અમિતાભ બચ્ચન ભાવુક થઈ ગયા હતા. તેણે પોતાના બ્લોગ પર એક ઈમોશનલ નોંધ લખી છે. બિગ બી તેમના પુત્ર અભિષેક અને પુત્રવધૂ ઐશ્વર્યા બચ્ચન સાથે રાની મુખર્જી અને આદિત્ય ચોપરાના ઘરે તેમને મળવા પહોંચ્યા હતા.

 

અમિતાભ બચ્ચન ઈજાના કારણે છેલ્લા ઘણા સમયથી બ્રેક પર હતા. ગુરુવારે જ તે ઈજામાંથી સાજા થઈને કામ પર પહોંચ્યા હતા. ત્યારે તેને પામેલા ચોપરાના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. આ દુઃખદ ઘટના વિશે બિગ બીએ બ્લોગ પર એક ઈમોશનલ નોટ લખી છે. તેણે લખ્યું છે કે, કામના પહેલા દિવસે જ્યારે પામેલા ચોપરાના મૃત્યુના સમાચાર મળ્યા તો હું ચોંકી ગયો હતો.

 

 

અમિતાભ બચ્ચન તેમના પુત્ર અભિષેક બચ્ચન અને પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન સાથે ચોપરાના ઘરે પહોંચ્યા હતા. રાની મુખર્જી પોતે અમિતાભ બચ્ચનને બહાર મૂકવા આવી હતી. અમિતાભ બચ્ચને યશ ચોપરા સાથે દિવાર, કભી કભી, કાલા પથ્થર જેવી શાનદાર ફિલ્મો કરી છે, જેમાંથી ‘કભી કભી’ની સ્ટોકી પામેલાએ પોતે લખી હતી. આ સિવાય પામેલા ચોપરા રેખા, જયા બચ્ચન અને અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ ‘સિલસિલા’ની ડિઝાઇનર હતી.

આપણ  વાંચો- પીઢ અભિનેત્રી ZEENAT AMANનો બ્લેક ગોગલ્સ-બ્લેઝર સાથે ક્લાસી લૂક થયો વાયરલ

 

 

Tags :
ABHISHEK BACHCHANAditya ChopraAmitabh BacchanAmitabh Bachchan Blog
Next Article