ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amreli : AAP નેતા ગોપાલ ઇટાલિયાની જનસભા : પોલીસ પર ભાજપની "દલાલી"નો આરોપ

Amreli ગોપાલભાઈ ઈટાલિયાએ જણાવ્યું કે, પોલીસ ભાજપના ખોળામાં બેઠી છે, અને 2027માં તે જતી રહેશે. ગોપાલભાઈ ઈટાલીયાએ પોલીસ અને સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, પોલીસ ભાજપની દલાલી કરે છે." જોકે, જનસભાને અધ:વચ્ચે જ રોકવી પડી હતી. વરસાદને કારણે આગામી જનસભાઓ પછીના દિવસોમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
11:50 PM Oct 26, 2025 IST | Mujahid Tunvar
Amreli ગોપાલભાઈ ઈટાલિયાએ જણાવ્યું કે, પોલીસ ભાજપના ખોળામાં બેઠી છે, અને 2027માં તે જતી રહેશે. ગોપાલભાઈ ઈટાલીયાએ પોલીસ અને સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, પોલીસ ભાજપની દલાલી કરે છે." જોકે, જનસભાને અધ:વચ્ચે જ રોકવી પડી હતી. વરસાદને કારણે આગામી જનસભાઓ પછીના દિવસોમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Amreli : આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ પ્રભારી ગોપાલભાઈ ઇટાલિયા યુવાને અમરેલી જિલ્લાના સરદાર સર્કલ પર જનસભા યોજી હતી. આ જનસભા પહેલા પાયલ ગોટી કેસની પીડિતાને મળ્યા અને પોલીસ તેમજ ભાજપ પર તીખા પ્રહારો કર્યા છે. વરસતા વરસાદમાં પણ હાજર યુવાનો વચ્ચે સંબોધન કરતા ગોપાલભાઈએ કહ્યું કે, "પોલીસ અને ભાજપના નેતાઓએ એક ગેંગ બની ગઈ છે, જે દરેક જિલ્લામાં સક્રિય છે.

ગોપાલભાઈ ઈટાલિયાએ જણાવ્યું કે, પોલીસ ભાજપના ખોળામાં બેઠી છે, અને 2027માં તે જતી રહેશે. ગોપાલભાઈ ઈટાલીયાએ પોલીસ અને સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, પોલીસ ભાજપની દલાલી કરે છે." જોકે, જનસભાને બંધ રાખવી પડી હતી. વરસાદને કારણે આગામી જનસભાઓ પછીના દિવસોમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું હોવાની માહિતી આપવામાં આવી છે.

ગોપાલભાઈ ઇટાલિયાએ પોતાની યુવા જનસભા પહેલા પાયલ ગોટીને મળ્યા જે અમરેલીના લેટર કાંડમાં પીડિતા છે. પાયલે પોલીસ પર માર મારવાના આરોપો લગાવ્યા અને ગોપાલે તેમની વ્યથાઓ સાંભળીને કહ્યું, "આવા કેસોમાં પોલીસ અને ભાજપની સાંઠગાંઠ સ્પષ્ટ છે. પાયલ જેવી દીકરીઓને ન્યાય મળે તે માટે AAP લડશે."

જનસભામાં ગોપાલભાઈ ઇટાલિયાએ પોલીસ અને ભાજપ પર તીખા પ્રહારો કર્યા, કહ્યું, "પોલીસ અને ભાજપના નેતાઓએ એક ગેંગ બની ગઈ છે, જે દરેક જિલ્લામાં સક્રિય છે. પોલીસ ભાજપના ખોળામાં બેઠા છે, અને 2027માં તે નીકળી જશે. પોલીસ ભાજપની દલાલી કરે છે." તેમણે પાયલ ગોટી કેસનો ઉલ્લેખ કરતા કહ્યું, "પાયલને પોલીસે માર માર્યા અને તેના પછી પણ કોઈ કાર્યવાહી નથી. આ ભાજપની રાજનીતિ છે." તેમણે જણાવ્યું વરસાદને કારણે આગામી જનસભાઓ પછીના દિવસોમાં યોજાશે.

આ પણ વાંચો- Gujarat : બે અલગ અકસ્માતોમાં પાંચ લોકોના મોત, અમદાવાદ-ભાવનગર હાઈવે અને કચ્છ ભચાઉમાં હાહાકાર

Tags :
AmreliAmreli Public SabhaBJP ProsecutorshipGopal ItalyPayal GotiPolice Criticism
Next Article