Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Amul GST Case : અમૂલને ગુજરાત હાઈકોર્ટની મોટી રાહત, ₹43.43 કરોડની GST માંગ સાથે વ્યાજ અને દંડ પણ રદ

ગુજરાતના જાણીતા અમૂલ બ્રાન્ડને સંકળાયેલા કરોડો રૂપિયાના ટેક્સ વિવાદમાં હાઈકોર્ટમાંથી મહત્વપૂર્ણ રાહત મળી છે. મુખ્ય કચેરી અને દેશભરની શાખાઓ વચ્ચેની કેટલીક સેવાઓને લઈને શરૂ થયેલો મામલો કાનૂની લડાઈ સુધી પહોંચ્યો હતો. GST વિભાગના આક્ષેપો સામે અમૂલની દલીલો અને અદાલતનાં અવલોકનો હવે ચર્ચામાં છે. ખાસ કરીને કરચોરીના આરોપ અને આંતરિક સેવાઓના ખર્ચ અંગે હાઈકોર્ટે કરેલી સ્પષ્ટતા અન્ય વ્યવસાયો માટે પણ મહત્વપૂર્ણ બની શકે છે.
amul gst case   અમૂલને ગુજરાત હાઈકોર્ટની મોટી રાહત  ₹43 43 કરોડની gst માંગ સાથે વ્યાજ અને દંડ પણ રદ
Advertisement

Amul GST Case : ગુજરાતના જાણીતા અમૂલ બ્રાન્ડ (Amul) સાથે સંકળાયેલી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ને ગુજરાત હાઈકોર્ટમાંથી મહત્વપૂર્ણ રાહત મળી છે. હાઈકોર્ટે GST વિભાગ દ્વારા કરવામાં આવેલી ₹43.43 કરોડની ટેક્સ માંગણી સાથે વ્યાજ અને દંડનો આદેશ રદ કર્યો છે. આ ચુકાદો 14 ઓક્ટોબર, 2026ના રોજ આપવામાં આવ્યો હતો.

Tags :
Advertisement

.

×