Surat: Home Minister Harsh Sanghvi ના વરદ હસ્તે એન્ટી નાર્કોટિક્સ યુનિટનું કરાયું ઉદ્ઘાટન
ગુજરાત માં સૌ પ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂવાત રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ના વરદ હસ્તે યુનિટનું ઉદ્ઘાટન પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસ માં આરોપીઓને પકડતી હતી નશા નો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી Surat: રાજ્યમાં સૌપ્રથમ એન્ટી નાર્કોટિક્સ...
Advertisement
- ગુજરાત માં સૌ પ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂવાત
- રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ના વરદ હસ્તે યુનિટનું ઉદ્ઘાટન
- પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસ માં આરોપીઓને પકડતી હતી
- નશા નો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી
Surat: રાજ્યમાં સૌપ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટની(DrugRehabilitation) સુરત(Surat)માં શરૂઆત કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (HarshSanghvi )અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ(CRPatil)ના હસ્તે ઉદઘાટન (RehabForChange)કરવામાં આવ્યું. એન્ટી નાર્કોટિક્સ યુનિટ નશાના કારોબારને રોકવાનું અભિયાન ચલાવશે. અહીં નશાના બંધાણીને લત છોડાવવા કવાયત હાથ ધરવામાં આવશે. એન્ટી નાર્કોટિક્સ યુનિટ એક પ્રકારે રિહેબ સેન્ટરનું કામ કરશે.

