Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

વિદેશની જેમ ભારતમાં પણ AppleCare+ શરૂ, જાણો કયા ફાયદા મળશે

Apple કંપની દ્વારા જાહેર કરાયેલ સૌથી મહત્વપૂર્ણ ફેરફાર AppleCare+ પ્લાન છે, જેમાં હવે ચોરી અને ખોવાઇ જવાના કવરેજનો સમાવેશ થાય છે. આ પ્લાન હવે ભારતમાં દર મહિને રૂ. 799 થી શરૂ થાય છે, અને દર વર્ષે બે ચોરી અથવા ખોવાઇ જવાની ઘટનાઓને આવરી લે છે. વધુમાં, જો કોઈ વપરાશકર્તા તેનું ઉપકરણ ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય, તેવા કિસ્સામાં Apple કંપનીની યોગ્ય પ્રક્રિયાઓનું પાલન કરવામાં, આવે તો તેને રિપ્લેસમેન્ટ ઓફર કરાશે.
વિદેશની જેમ ભારતમાં પણ applecare  શરૂ  જાણો કયા ફાયદા મળશે
Advertisement
  • Apple કંપનીએ તેની AppleCare+ સુવિધાનું વિસ્તરણ કર્યું
  • કંપનીએ ભારતમાં વિદેશની જેમ સુવિધા શરૂ કરી
  • હવે મોબાઇલ ફોન ખોવાઇ જવા, અથવા નુકશાન થવામાં સારી કંપની સુવિધા મળશે

Apple Launch AppleCare+ In India : Apple કંપનીએ આજે ભારતમાં યુઝર્સ માટે ડિવાઇઝ પ્રોટેક્શન પ્રોગ્રામને અપડેટ કર્યો છે. આ વખતે, Apple કંપની એક તદ્દન નવો AppleCare+ પ્લાન રજૂ કર્યો છે, જેમાં આઇફોનની ચોરી અને ખોવાઇ જવાનું (Theft and Loss) કવરેજ પણ શામેલ છે. આ નવા પ્લાન સાથે, આ પહેલી વાર હશે જ્યારે ભારતીય ગ્રાહકો કંપની તરફથી આ સ્તરની અદ્યતન ઉપકરણ સુરક્ષાનો ઉપયોગ કરી શકશે. નવા પ્લાન ઉપરાંત, એપલે હાલના AppleCare+ પ્લાન માટે નવા માસિક અને વાર્ષિક ચુકવણી વિકલ્પોની પણ જાહેરાત કરી છે.

Tags :
Advertisement

.

×