Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

iPhone 17 નું નવું મોડેલ ટૂંક સમયમાં માર્કેટમાં આવશે, જાણો સસ્તામાં સારું શું હશે

વિશ્લેષક જેફના મતે, iPhone 17e માં iPhone 17 મોડેલ જેવો જ સેલ્ફી કેમેરા હશે. એપલે આ વર્ષે સ્ટાન્ડર્ડ iPhone 17 માં અગાઉના 12-મેગાપિક્સલના ફ્રન્ટ કેમેરાને 18MP સેલ્ફી સેન્સરથી બદલ્યો છે. જેફનું કહેવું છે કે, એપલના સસ્તા સ્માર્ટફોન, iPhone e મોડેલમાં પણ એ જ 18-મેગાપિક્સલ કેમેરાનો સમાવેશ કરવામાં આવશે. iPhone 17e માં આ 18MP સેન્સર ફોનને ફેરવ્યા વિના વર્ટિકલ અને હોરિઝોન્ટલ સેલ્ફી લઈ શકશે.
iphone 17 નું નવું મોડેલ ટૂંક સમયમાં માર્કેટમાં આવશે  જાણો સસ્તામાં સારું શું હશે
Advertisement
  • આઇફોન 17 નું E મોડેલ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવનાર છે
  • આઇફોન હવે તમામ મોડેલ્સ એક સાથે નહીં કરવાની સ્ટ્રેટર્જી અપવાની રહી છે
  • E મોડેલ કિફાયતકી કિંમત સાથે યુઝર્સને સારા ફીચર્ચ આપે છે

iPhone 17 News Model Launch : એપલ પ્રોડક્ટ્સના ચાહકો માટે સારા સમાચાર છે. અહેવાલ મુજબ, એપલનો બજેટ-ફ્રેન્ડલી સ્માર્ટફોન, iPhone 17e, ફેબ્રુઆરી 2026 માં લોન્ચ થઈ શકે છે. તેની ઓછી કિંમત હોવા છતાં, તેમાં ફ્લેગશિપ iPhone 17 જેવા જ કેમેરા ફીચર્સ હોવાની અપેક્ષા છે. લીક થયેલી માહિતીમાં દાવો કરવામાં આવ્યો છે કે, iPhone 17e માં એક નવું સેલ્ફી સેન્સર હશે, જે ફોટો ગુણવત્તામાં વધુ સુધારો કરશે.

Tags :
Advertisement

.

×