Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Asian Games 2026: આજનો દિવસ પણ શાનદાર, ક્રિકેટ બાદ હવે રેસલિંગમાં અમન સહરાવતે જીત્યો ગોલ્ડ

Asian Games 2026 : એશિયન ગેમ્સમાં ભારતને વધુ એક સફળતા મળી છે. આજનો દિવસ પણ ભારત માટે શાનદાર સાબિત થઈ રહ્યો છે.
asian games 2026  આજનો દિવસ પણ શાનદાર  ક્રિકેટ બાદ હવે રેસલિંગમાં અમન સહરાવતે જીત્યો ગોલ્ડ
Advertisement

Asian Games 2026 : એશિયન ગેમ્સમાં ભારતને વધુ એક સફળતા મળી છે. આજનો દિવસ પણ ભારત માટે શાનદાર સાબિત થઈ રહ્યો છે. ક્રિકેટમાં ગોલ્ડ જીત્યા બાદ હવે રેસલિંગમાં ભારતનો તિરંગો લહેરાયો છે. અમન સેહરાવતે પુરુષોની ફ્રીસ્ટાઇલ 57 કિગ્રા ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતને તેનો 20 મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. મુકાબલાની શરૂઆતમાં જ અમને પ્રભુત્વ જમાવ્યું હતું. અમન પોતાનો સંયમ જાળવી રાખ્યો અને અંતે ઉત્તર કોરિયન ખેલાડી સામે મુકાબલો 11-7થી જીતીને ગોલ્ડ મેડલ મેળવ્યો. સુજીત કલ્કલ પછી અમન ભારતનો બીજો કુસ્તી ગોલ્ડ મેડલ જીત્યો.

Tags :
Advertisement

.

×