ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બાબા વેંગાની 2023 ની ભવિષ્યવાણીએ લોકોને હચમચાવી દીધા, શું પૃથ્વી પર...

બાબા વેંગાની ભવિષ્યવાણીઓને લઈને લોકોમાં હંમેશા ભય રહ્યો છે. તેમની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે. બલ્ગેરિયાના રહેવાસી બાબા વેંગાના મૃત્યુ પછી પણ તેમની આગાહીઓ સાચી સાબિત થતી રહી છે. જેમાં 9/11 હુમલાનો ઉલ્લેખ કર્યો હતો અને આ સત્ય પણ...
06:46 PM Jun 09, 2023 IST | Dhruv Parmar
બાબા વેંગાની ભવિષ્યવાણીઓને લઈને લોકોમાં હંમેશા ભય રહ્યો છે. તેમની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે. બલ્ગેરિયાના રહેવાસી બાબા વેંગાના મૃત્યુ પછી પણ તેમની આગાહીઓ સાચી સાબિત થતી રહી છે. જેમાં 9/11 હુમલાનો ઉલ્લેખ કર્યો હતો અને આ સત્ય પણ...

બાબા વેંગાની ભવિષ્યવાણીઓને લઈને લોકોમાં હંમેશા ભય રહ્યો છે. તેમની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે. બલ્ગેરિયાના રહેવાસી બાબા વેંગાના મૃત્યુ પછી પણ તેમની આગાહીઓ સાચી સાબિત થતી રહી છે. જેમાં 9/11 હુમલાનો ઉલ્લેખ કર્યો હતો અને આ સત્ય પણ સાબિત થયુ હતુ.

તમને જણાવી દઈએ કે, એક રિપોર્ટ અનુસાર તેનું નામ વાંગેલિયા પાંડેવા દિમિત્રોવા હતું. 12 વર્ષની ઉંમરે એક તોફાન આવ્યું અને તેણે રહસ્યમય રીતે પોતાની આંખોની રોશની ગુમાવી દીધી. થોડા સમય પછી તેના પરિવારજનોને આ વાતની જાણ થઈ. આ પછી બાબા વેંગાએ તેમને પ્રથમ દર્શન વિશે માહિતી આપી. રાજકુમારી ડાયનાનું મૃત્યુ અને ચેરનોબિલ આપત્તિની ભવિષ્યવાણી પણ બાબા વેંગાએ કરી હતી.

પરમાણુ બ્લાસ્ટના વિસ્ફોટની ચેતવણી

બાબા વેંગાને માનનારા લોકોનું કહેવું છે કે વર્ષ 2023માં તેણે પરમાણુ બ્લાસ્ટ વિસ્ફોટ થવાની ચેતવણી આપી હતી. તેમના મતે આના કારણે એશિયાના આકાશમાં ઝેરી વાદળો છવાઈ જશે. બાબા વેંગાના અનુયાયીઓ અનુસાર, આ વિસ્ફોટથી ઘણા દેશો પ્રભાવિત થશે, જેના કારણે ઘણી ખતરનાક બીમારીઓ ફેલાશે. બાબા વેંગાએ વર્ષ 2023 માટે ખતરનાક સૌર વાવાઝોડાની આગાહી કરી હતી, જે પૃથ્વીના વાતાવરણને અસર કરશે. તેમની સૌથી ખતરનાક આગાહી એ પણ છે કે એક મહાસત્તા જૈવિક શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે, જે હજારો લોકોના મૃત્યુ તરફ દોરી જશે.

આ પણ વાંચો : ChatGPTના નિર્માતા સેમ ઓલ્ટમેને PM મોદી સાથે કરી મુલાકાત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા

Tags :
Baba vangaEarthIndiaNationalnuclear blastpredictionworld
Next Article