Bagdana સેવકને મળવા પહોંચ્યા મંત્રી કુંવરજી - કહ્યું- ફરિયાદ મોડી થઈ અને કાર્યવાહીમાં પણ કરાયો વિલંબ
Bagdana : ભાવનગર જિલ્લાના બગદાણા ગામમાં સરપંચ નવનીતભાઈ બાળધિયા પર થયેલા જાનલેવા હુમલાના કેસે રાજ્યમાં રાજકીય તાપમાન વધારી દીધું છે. આ ઘટના એક વ્યક્તિગત વિવાદથી આગળ વધી ગઈ છે. કોળી સમાજના આક્રોશ અને પોલીસની કાર્યવાહીમાં વિલંબ જેવા મુદ્દાઓના કારણે વિવાદમાં વધારો થયો છે. તાજેતરમાં ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે નવનીતભાઈને મળવા પહોંચ્યા હતા. તેમની સાથે સાંસદ રાજેશ ચુડાસમાએ પણ મુલાકાત લીધી છે.
Advertisement
- Bagdana સેવક મારમારી કેસમાં રાજકારણ ગરમાયું: મંત્રી કુંવરજી બાવળિયા અને સાંસદ રાજેશ ચુડાસમા પહોંચ્યા નવનીતભાઈને મળવા
- મહુવા હોસ્પિટલમાં કેબિનેટ મંત્રીની મુલાકાત: બગદાણા ઘટના પર પોલીસની કાર્યવાહીમાં વિલંબનો આરોપ
- નવનીતભાઈ પર હુમલો: કુંવરજી બાવળિયાનું નિવેદન - 'ઘટના દુખદ, CCTV અને કોલ ડિટેલ્સની તપાસ જરૂરી'
- બગદાણા વિવાદમાં કોળી સમાજનો આક્રોશ: કોંગ્રેસ-આપ પછી ભાજપના નેતાઓ પણ મેદાને, પોલીસ પર સવાલ
- પોલીસની નિષ્ક્રિયતા પર કુંવરજી બાવળિયાનો પ્રહાર: બગદાણા સરપંચ પર હુમલાના કેસમાં નવો વળાંક
Bagdana : ભાવનગર જિલ્લાના બગદાણા ગામમાં નવનીતભાઈ બાલધિયા પર થયેલા જાનલેવા હુમલાના કેસે રાજ્યમાં રાજકીય તાપમાન વધારી દીધું છે. આ ઘટના એક વ્યક્તિગત વિવાદથી આગળ વધી ગઈ છે. કોળી સમાજના આક્રોશ અને પોલીસની કાર્યવાહીમાં વિલંબ જેવા મુદ્દાઓના કારણે વિવાદમાં વધારો થયો છે. તાજેતરમાં ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે નવનીતભાઈને મળવા પહોંચ્યા હતા. તેમની સાથે સાંસદ રાજેશ ચુડાસમાએ પણ મુલાકાત લીધી છે.

