Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Banaskantha : પાલનપુરની ઠગ ટોળકીએ લોનના નામે ખેડૂત પાસેથી પડાવ્યા ત્રણ લાખ રૂપિયા, નોંધાઇ ફરિયાદ

Banaskantha : પાલનપુરની ઠગ ટોળકીએ ખેડૂતો પાસેથી લોનના નામે લાખો રૂપિયા પડાવ્યા
banaskantha   પાલનપુરની ઠગ ટોળકીએ લોનના નામે ખેડૂત પાસેથી પડાવ્યા ત્રણ લાખ રૂપિયા  નોંધાઇ ફરિયાદ
Advertisement
  • Banaskantha :  પાલનપુરની ઠગ ટોળકીએ ખેડૂતો પાસેથી લોનના નામે લાખો રૂપિયા પડાવ્યા
  • વિજય વાલમિયા, ધવલ પરમાર અને કિરણ પરમારે ખેડૂત પાસેથી પડાવ્યા ત્રણ લાખ રૂપિયા
  • રાનેર ગામના ખેડૂતો સાથે સબસીડીવાળી લોન આપવાની લાલચે કરવામાં આવી છેતરપિંડી

કાંકરેજ : બનાસકાંઠાના (Banaskantha) કાંકરેજ તાલુકાના રાનેર ગામના ખેડૂતો સાથે લોન કરી આપવાના નામે પાલનપુરની ઠગ ટોળકીએ લાખો રૂપિયાની છેતરપિંડી કરી લીધી છે. મળી રહેલી માહિતી અનુસાર, પાલનપુરમાં એકતા ફાઈનાન્સ નામની પેઢી ચલાવતા ત્રણ શખ્સોએ રાનેર ગામના વિજુભા જાદવ અને તેમના કાકાના દીકરા કિરણસિંહ જાદવને પશુપાલન માટે સબસીડીવાળી સરકારી યોજનાવાળી લોન કરી આપવાની બાંહેધરી આપી હતી.

Tags :
Advertisement

.

×