Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Patan: રાધનપુરના MLA લવિંગજી ઠાકોર કાદવમાં ફસાયા, મહામહેનત બાદ સ્થાનિકોએ બહાર કાઢ્યા

ઘટનાની ગંભીરતા જોતા આસપાસ ઉપસ્થિત સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. લોકોએ કોઈપણ જાતના વિલંબ વગર ધારાસભ્ય લવિંગજી ઠાકોરને સહારો આપ્યો હતો અને ભારે જહેમત બાદ તેમને કાદવમાંથી બહાર કાઢ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે
patan  રાધનપુરના mla લવિંગજી ઠાકોર કાદવમાં ફસાયા  મહામહેનત બાદ સ્થાનિકોએ બહાર કાઢ્યા
Advertisement

Patan Lavingji Thakor Mud stuck incident: સાંતલપુર પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા પહોંચેલા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર શનિવારે ભારે કાદવ-કિચડમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક ગ્રામજનો અને સમર્થકોએ ભારે જહેમત અને મહામહેનત બાદ ધારાસભ્યનું સુરક્ષિત રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. આ ઘટના વિસ્તારમાં ગંભીર સ્થિતિ અને વહીવટી તંત્રની મુશ્કેલીઓનો સાચો ચિતાર આપે છે.

Tags :
Advertisement

.

×