Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha : દાંતા ન્યાય મંદિરમાં આરોગ્યનો પગરવ, વકીલો અને પક્ષકારો માટે શરૂ થયું પ્રાથમિક સારવાર કેન્દ્ર

Banaskantha : દાંતા ન્યાય મંદિરમાં આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનો પ્રારંભ થયો છે અને દાંતા ખાતે આવેલા ન્યાય મંદિરમાં કાર્યક્રમ યોજાયો હતો. વકીલો ,પક્ષકારો અને સ્ટાફને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળશે. દાંતા પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ ન્યાય મંદિરમાં આજથી સેવાનો પ્રારંભ કર્યો છે.
banaskantha   દાંતા ન્યાય મંદિરમાં આરોગ્યનો પગરવ  વકીલો અને પક્ષકારો માટે શરૂ થયું પ્રાથમિક સારવાર કેન્દ્ર
Advertisement

Banaskantha : પાલનપુર પ્રિન્સિપલ કોર્ટના ન્યાયાધીશ અમિત કાનાણી પણ હાજર રહ્યા અને આ સુવિધાઓ વકીલો,પક્ષકારો અને કોર્ટ સ્ટાફ માટે આજથી ઉપલબ્ધ રહેશે.

Tags :
Advertisement

.

×