Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha : ડીસાના શેરપુરા ગામે સગાઈ તોડવાના મુદ્દે બે જૂથ સામસામે ટકરાયા, લાકડી-ધોકા ઉડ્યા

Banaskantha : ડીસા તાલુકામાંથી સામાજિક વિવાદ અને કૌટુંબિક અદાવતની ઘટના સામે આવી છે, જેમાં સગાઈ તોડવાને મામલે બે જૂથો સામસામે આવી ગયા હતા. બંન્ને પક્ષના લોકો લાકડીઓ અને ધોકા જેવા હથિયારો સાથે સામસામે આવી ગયા હતા.
banaskantha   ડીસાના શેરપુરા ગામે સગાઈ તોડવાના મુદ્દે બે જૂથ સામસામે ટકરાયા  લાકડી ધોકા ઉડ્યા
Advertisement

Banaskantha : બંને જૂથ વચ્ચે થયેલી આ ઉગ્ર મારામારીના કારણે શાંત ગણાતા શેરપુરા ગામમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. આ હિંસક અથડામણમાં બંને પક્ષના અનેક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Tags :
Advertisement

.

×