ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha : વાવના MLA Geniben Thakor ની દારૂબંધી મુદ્દે બે મોંઢાની વાત, જુઓ Video

ગુજરાતના રાજકારણમાં દારૂબંધીનો મુદ્દો સમયાંતરે ચમકતો રહે છે. દારૂબંધીના નામે વિપક્ષના નેતાઓ અનેક વખત ભાજપ સરકાર (BJP Government) પર પ્રહાર પણ કરી ચૂક્યાં છે. વાસ્તવમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા ગુજરાત પોલીસ (Gujarat Police) હંમેશા પ્રયત્નશીલ રહી છે. રાજસ્થાનની સરહદને...
06:23 PM Jul 13, 2023 IST | Dhruv Parmar
ગુજરાતના રાજકારણમાં દારૂબંધીનો મુદ્દો સમયાંતરે ચમકતો રહે છે. દારૂબંધીના નામે વિપક્ષના નેતાઓ અનેક વખત ભાજપ સરકાર (BJP Government) પર પ્રહાર પણ કરી ચૂક્યાં છે. વાસ્તવમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા ગુજરાત પોલીસ (Gujarat Police) હંમેશા પ્રયત્નશીલ રહી છે. રાજસ્થાનની સરહદને...

ગુજરાતના રાજકારણમાં દારૂબંધીનો મુદ્દો સમયાંતરે ચમકતો રહે છે. દારૂબંધીના નામે વિપક્ષના નેતાઓ અનેક વખત ભાજપ સરકાર (BJP Government) પર પ્રહાર પણ કરી ચૂક્યાં છે. વાસ્તવમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા ગુજરાત પોલીસ (Gujarat Police) હંમેશા પ્રયત્નશીલ રહી છે. રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના વાવના કોંગ્રેસી ધારાસભ્ય (Congress MLA Vav) ગેનીબહેન ઠાકોર અનેક વખત દારૂના નામે સરકાર અને પોલીસને ઘેરવાનો પ્રયાસ કરી ચૂક્યાં છે.

જો કે, આ વખતે ગેનીબહેનનો સગો ભાઈ પીધેલી હાલતમાં દારૂની બોટલો સાથે મળી આવ્યો છે. હંમેશા સરકાર અને બનાસકાંઠા પોલીસ પર પ્રહાર કરનારા ગેનીબહેન બચાવની મુદ્ધામાં આવી ગયાં છે. રાજ્યના કેટલાંક સરહદી જિલ્લામાં દારૂને લઈને એક અલગ રાજકારણ રમવામાં આવી રહ્યું છે. જે સામાન્ય લોકોની સમજ બહારનું છે.

આ પણ વાંચો : Mahesana : સાગરદાણ કૌભાંડમાં Vipul Chaudhry સહિત 15 દોષિતોને 7 વર્ષની સજા

Tags :
BJP GovernmentCongress MLAGeniben ThakorGujarat PoliceLiquor Business In GujaratProhibition of Alcohol
Next Article