Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

BANGLADESH માં હિન્દુ ઉદ્યોગપતિની પથ્થર મારીને હત્યા, હત્યારાઓ મૃતદેહ પર નાચ્યા, ભયનો માહોલ

BANGLADESH : લાલચંદને કોંક્રિટના સ્લેબથી માર માર્યો અને તેનું મૃત્યુ ના થાય ત્યાં સુધી હેરહેમીપૂર્વક માર મારતા રહ્યા હતા, બાદમાં ક્રુરતા આચરી
bangladesh માં હિન્દુ ઉદ્યોગપતિની પથ્થર મારીને હત્યા  હત્યારાઓ મૃતદેહ પર નાચ્યા  ભયનો માહોલ
Advertisement
  • બાંગ્લાદેશમાં હિન્દુ વેપારી પર બર્બરતાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ
  • મરતા સુધી માર માર્યો, બાદમાં મૃતદેહ પર પીશાચી નાચ કર્યો
  • બાંગ્લાદેશની ગુપ્તચર એજન્સી પણ તપાસમાં જોડાઇ હોવાના પ્રાથમિક અહેવાલ

BANGLADESH : બાંગ્લાદેશમાં ફરી અરાજકતાભર્યો માહોલ છે, ત્યાં બનેલી એક ભયાનક ઘટનાનો વીડિયો વાયરલ (BANGLADESH VIRAL VIDEO) થઈ રહ્યો છે, આ વીડિયોમાં જોઈ શકાય છે કે, હુમલાખોરોએ હિન્દુ ઉદ્યોગપતિ (HINDU BUSINESSMAN) લાલચંદ સોહાગને કોંક્રિટના સ્લેબથી માર માર્યો હતો અને તેનું મૃત્યુ ના થાય ત્યાં સુધી હેરહેમીપૂર્વક માર મારતા રહ્યા હતા. તેનો જીવ લીધા પછી પણ, હત્યારાઓની ક્રૂરતા બંધ થઈ ન્હતી. બાદમાં હુમલાખોરો તેના મૃતદેહ પર નાચતા જોવા મળ્યા હતા. આ હત્યાથી સમગ્ર બાંગ્લાદેશમાં ભારે આક્રોશ ફેલાયો હતો, શનિવારે સેંકડો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકાર પર ટોળાની હિંસા રોકવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો.

Tags :
Advertisement

.

×