Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bangladesh Hindu protest : ઢાકામાં હજારોની ભીડ રસ્તા પર ઉતરી, 'જય શ્રી રામ'ના નારાથી ગુંજ્યું બાંગ્લાદેશ

Bangladesh Hindu protest : બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં કટ્ટરપંથીઓ દ્વારા ભગવાન રામની છબીનું અપમાન અને 81 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ અટકાવવાના વિરોધમાં હિન્દુ સમુદાયે ઉગ્ર પ્રદર્શનો કર્યા છે. હજારો લોકોએ "જય શ્રી રામ" ના નારા સાથે મશાલ શોભાયાત્રા કાઢીને દોષિતોની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે. હિન્દુ સંગઠનોએ સરકારને 72 કલાકનું આકરૂં અલ્ટીમેટમ આપ્યું છે, જેનાથી બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા અંગે ફરી ગંભીર સવાલો ઊભા થયા છે.
bangladesh hindu protest   ઢાકામાં હજારોની ભીડ રસ્તા પર ઉતરી   જય શ્રી રામ ના નારાથી ગુંજ્યું બાંગ્લાદેશ
Advertisement

Bangladesh Hindu protest : કોઈપણ લોકશાહી દેશની સાચી ઓળખ એ વાત પરથી થાય છે કે ત્યાં લઘુમતી સમુદાયો કેટલા સુરક્ષિત છે. મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર ધાર્મિક સહિષ્ણુતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તાજેતરમાં બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હજારો હિન્દુઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ કટ્ટરપંથી તત્વો દ્વારા આસ્થાના પ્રતીક એવા ભગવાન રામની છબી અને તેમની અન્ડર-કન્સ્ટ્રક્શન પ્રતિમાનું કરવામાં આવેલું અપમાન છે. આ ઘટનાએ માત્ર બાંગ્લાદેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુ સમુદાયમાં ભારે રોષ અને ચિંતા જગાવી છે. આવો, આ સમગ્ર વિવાદ, તેની શરૂઆત અને હિન્દુ સમુદાયની માંગણીઓને વિગતવાર સમજીએ.

Tags :
Advertisement

.

×