Beauty Influencer નો બ્રાઝિલમાંથી મૃત્યુની અંતિમ ક્ષણોનો Video થયો વાયરલ
- Jeniffer Soares પણ પાણીની ધારામાં વહી ગઈ હતી
- Jeniffer Soares નો છેલ્લો વીડિયો સાબિત થયો હતો
- Jeniffer Soares ના લગ્નના માત્ર 8 વર્ષ જ થયા હતા
Beauty Influencer Death Viral Video : વધુ એક Beauty Influencer નું ભયાનક રીતે મૃત્યુ થયું છે. ત્યારે Beauty Influencer નું જ્યારે મૃત્યુ થયું હતું, તે ઘટનાનો સંપૂર્ણ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. ત્યારે આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે આ Beauty Influencer નું મોત થયું હતું. તે ઉપરાંત આ વીડિયોમાં Beauty Influencer પોતાનો જીવ માટે અથાગ પ્રયત્નો સાથે તડપી પણ રહી છે. જોકે જ્યારે Beauty Influencer નું મૃત્યુ થયું, ત્યારે તેની સાથે તેણીનો પતિ પણ હાજર હતો.
Jeniffer Soares પણ પાણીની ધારામાં વહી ગઈ હતી
એક અહેવાલ અનુસાર, આ ઘટના 24 નવેમ્બરની છે. આ ઘટનામાં બ્રાઝિલ જોવા મળી રહ્યું છે. તો આ વીડિયોમાં જે યુવતી જોવા મળી રહી છે, તેનું નામ Jeniffer Soares Martins છે. જોકે તેને બ્રાઝિલમાં Jhei Soares તરીકે પણ ઓળખ છે. તો આ વીડિયોમાં Jhei Soares નો પતિ Wallison Lima માં પણ જોવા મળી રહ્યો છે. ગત દિવસોમાં બ્રાઝિલની અંદર વર્ષો પછી એક ભયાનક કુદરતી આફત આવી હતી. તેમાં વાવાઝોડું સાથે ભારે વરસાદ થયો હતો. તેના કારણે બ્રાઝિલનો મોટાભાગનો વિસ્તાર પાણીમાં સંપૂર્ણ પણે ડૂબી ગયો હતો. ત્યારે આ પૂરની સ્થિતમાં એક સ્થળ ઉપર Wallison Lima સાથે Jeniffer Soares પોતાની સાથે ફસાયેલી હતી.
આ પણ વાંચો: Emmy Awards 2024 માં વીર દાસનો જાદુ, ભારતીય સીરીઝ પુરસ્કાર મેળવવામાં રહી અસફળ
View this post on Instagram
Jeniffer Soares નો છેલ્લો વીડિયો સાબિત થયો હતો
ત્યારે પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે Jeniffer Soares પણ પાણીની ધારામાં વહી ગઈ હતી. તેના કારણે Jeniffer Soares નું મૃત્યુ થયું હતું. તો Jeniffer Soares એ પોતાની મોત પહેલા એક વીડિયો પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એક વીડિયો શેર કર્યો છે. ત્યારે Jeniffer Soares આ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું, હું ફરી એકવાર જવાન થવા જઈ રહ્યું છું. ત્યારે આ વીડિયો Jeniffer Soares નો છેલ્લો વીડિયો સાબિત થયો હતો.
Jeniffer Soares ના લગ્નના માત્ર 8 વર્ષ જ થયા હતા
જોકે Jeniffer Soares ની મોતના અંતિમ ક્ષણોનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ત્યારે Jeniffer Soares ના મોત પછી Wallison Lima એ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરી છે. તેમાં Wallison Lima એ જણાવ્યું છે કે, હું માત્ર તેને ફરીવાર મેળવવા માગું છું. જોકે Wallison Lima અને Jeniffer Soares ના લગ્નના માત્ર 8 વર્ષ જ થયા હતા. જોકે તેઓ છેલ્લા આશેર 14 વર્ષથી એકબીજા સાથે રહેતા હતા.
આ પણ વાંચો: 45 વર્ષનો આ સાઉથ સુપરસ્ટાર દેશમાં સૌથી લોકપ્રિય અભિનેતા