Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Belgium Fire : બેલ્જિયમના એન્ટવર્પમાં 10 માળની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ, અનેક લોકોના મોતની આશંકા

Belgium Fire : બેલ્જિયમના એન્ટવર્પ (Antwerp) શહેરમાં આવેલી 10 માળની રહેણાંક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગે ભારે વિનાશ સર્જ્યો છે. આ ઘટનામાં અનેક લોકોના મોત અને ઘણા લોકો ગંભીર રીતે દાઝ્યાની માહિતી સામે આવી છે. 200થી વધુ રહેવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે આગનું કારણ હજુ અજ્ઞાત છે અને બચાવ કામગીરી સતત ચાલુ છે.
belgium fire   બેલ્જિયમના એન્ટવર્પમાં 10 માળની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ  અનેક લોકોના મોતની આશંકા
Advertisement

Belgium Fire : બેલ્જિયમ (Belgium) ના એન્ટવર્પ (Antwerp) શહેરના લિંકરોવર (Linkeroever) વિસ્તારમાં આવેલી 10 માળની રહેણાંક એપાર્ટમેન્ટ (Apartment) બિલ્ડિંગમાં બુધવારે ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયાની અધિકારીઓએ પુષ્ટિ કરી છે, જોકે મૃતકોની ચોક્કસ સંખ્યા હજુ જાહેર કરવામાં આવી નથી. સ્થાનિક સમય અનુસાર સવારે 9:53 વાગ્યે ફાયર વિભાગ (Fire Department) ને બિલ્ડિંગના આઠમા માળે આગ લાગ્યાની ઇમરજન્સી (Emergency) કોલ મળતા જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×