Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bengaluru Tech Summit માં કર્ણાટક સરકારે સૌથી નાનું KEO કોમ્પ્યુટર લોન્ચ કર્યું

KEO દાવો કરે છે કે, તે બજારમાં ઉપલબ્ધ સૌથી સસ્તું પ્લગ-એન્ડ-પ્લે ડિવાઇસ છે. KEO માં 64-બીટ ક્વાડ-કોર પ્રોસેસર અને 8GB RAM છે. આ ડિવાઇસમાં 1TB બાહ્ય સ્ટોરેજ ક્ષમતા છે, જ્યારે તેની આંતરિક મેમરી 32GB છે. Wi-Fi ઍક્સેસ ઉપરાંત, તેમાં SIM કાર્ડ સ્લોટ પણ છે. જ્યાં Wi-Fi નેટવર્ક ઉપલબ્ધ નથી ત્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે મોબાઇલ ડેટા ઍક્સેસ આપવામાં આવે છે.
bengaluru tech summit માં કર્ણાટક સરકારે સૌથી નાનું keo કોમ્પ્યુટર લોન્ચ કર્યું
Advertisement
  • કર્ણાટક સરકારે સૌથી સસ્તુ પ્લગ એન્ડ પ્લે કોમ્પ્યુટર લોન્ચ કર્યું
  • બેંગલુરૂ ટેક સમિટમાં આ ડિવાઇઝ લોન્ચ કરવામાં આવ્યું
  • જાપાને આ ડિવાઇઝમાં રસ દાખવ્યો હોવાની માહિતી સામે આવી

Karnataka Government KEO Computer Launch : કર્ણાટકના બેંગલુરુમાં એક ટેક સમિટ (Bengaluru Tech Summit) યોજાઈ હતી. બેંગલુરુ ટેક સમિટમાં કર્ણાટક સરકારે KEO નામનું એક નાનું કમ્પ્યુટર લોન્ચ કર્યું છે. આ ઓછા બજેટનું કમ્પ્યુટર AI થી સજ્જ છે. દૂરથી જોવામાં આવે તો તે મધ્યમ કદના પાવર બેંક જેવું લાગે છે. નજીકથી જોવામાં આવે તો તે Mac સ્ટુડિયો જેવા નાના વર્કસ્ટેશન કમ્પ્યુટર જેવું લાગે છે (Karnataka Government KEO Computer Launch). આ એક સસ્તું અને ઓપન-સોર્સ કમ્પ્યુટર છે.

Tags :
Advertisement

.

×