Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bharuch મનરેગા કૌભાંડ : કોંગ્રેસ નેતા હીરા જોટવાને જામીન, 7.30 કરોડની છેતરપિંડીમાં છ આરોપી

Bharuch : ભરૂચ જિલ્લામાં મનરેગા યોજનામાં કરોડોના કૌભાંડનો કેસ
bharuch મનરેગા કૌભાંડ   કોંગ્રેસ નેતા હીરા જોટવાને જામીન  7 30 કરોડની છેતરપિંડીમાં છ આરોપી
Advertisement
  • Bharuch જિલ્લામાં મનરેગા યોજનામાં કરોડોના કૌભાંડનો કેસ
  • કોંગ્રેસ નેતા હીરા જોટવાના જામીન મંજૂર
  • કોંગ્રેસ નેતા હીરા જોટવા અને પુત્ર સહિત છ લોકો આરોપી
  • ખોટા બિલ પાસ કરાવી કરોડોનું કૌભાંડ કર્યાનો આરોપ
  • વેરાવળમાં ઘૂંટાયો હતો મનરેગા કૌભાંડનો એકડો!
  • એજન્સીના માલિક સરપંચ બન્યા પછી થયું કૌભાંડ!

ભરૂચ : ભરૂચ જિલ્લામાં ( Bharuch ) મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ 7.30 કરોડ રૂપિયાના કૌભાંડનો મામલો સામે આવ્યો છે, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા સહિત છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હીરા જોટવાને તાજેતરમાં કોર્ટે જામીન મંજૂર કર્યા છે, જેનાથી આ કેસે રાજકીય વર્તુળોમાં નવો વિવાદ જન્માવ્યો છે. આ કૌભાંડમાં આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાના 56 ગામોમાં 430 કામોમાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

Tags :
Advertisement

.

×