Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bharuch : કોન્ટ્રાકટર જોડે મોટો સાયબર ફ્રોડ, રૂ.1.09 કરોડ ગુમાવ્યા

સાયબર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, ફરીયાદીને ટ્રેડ યુઝર ગુરનીત રંધાવા કે જેનું ટ્રેડ આઈડી અને અન્ય પ્રોફાઈલ લીંક તથા ટેલીગ્રામ એકાઉન્ટ ડીસ્પ્લે નેમ ગુરનીત રંધાવા છે, તેના વોટસએપ નંબર પરથી અજાણ્યા વ્યકિત દ્વારા ફરીયાદીના ટેલીગ્રામ યુઝર નેમ પર ઓનલાઈન સ્ટોર નામની લીંક મોકલવામાં આવી હતી. બાદમાં સોશ્યલ મીડીયાના પ્લેટફોર્મ ઉપર ફરીયાદીનો આધાર કાર્ડ મેળવી ઓનલાઈન એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા.
bharuch   કોન્ટ્રાકટર જોડે મોટો સાયબર ફ્રોડ  રૂ 1 09 કરોડ ગુમાવ્યા
Advertisement
  • ઓનલાઈન ચીજવસ્તુઓ વેચાણ કરી વધુ નફો કરાવવાની લાલચ આપી ઠગાઇ
  • ફરીયાદી પાસેથી 10 એકાઉન્ટમાંથી કુલ રૂપિયા 1.09 કરોડ પડાવી છેતરપીંડી
  • આખરે મામલો પોલીસ મથક પહોંચતા તપાસનો ધમધમાટ શરૂ

Bharuch : ભરૂચ જિલ્લામાં નર્મદા કન્ટ્રકશનના કોન્ટ્રાકટ તરીકે કામ કરતાં ફરીયાદીને સાયબર ફ્રોડોએ ઓનલાઈન (Bharuch Contractor - Cyber Fraud) વેચાણ મુદે વધુ નફો કમાવવાની લાલચ આપી અજાણ્યા ઈસમોએ વિવિધ 10 એકાઉન્ટમાંથી રૂા. 1.09 પડાવી લેતાં આખરે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં (Cyber Crime Police Station - Bharuch) ભોગ બનનારે ફરીયાદ નોંધાવી છે. જે બાદ આરોપીઓ વિરૂદ્ધ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×