Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Bharuch : નબીપુર–ઝનોર માર્ગ પર ગમખ્વાર અકસ્માત, સ્કુટી અને બાઈક ટકરાતા 3 ના મોત

ભરૂચ તાલુકાના નબીપુર–ઝનોર માર્ગ પર સર્જાયેલી એક ગંભીર દુર્ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. બે ટુ-વ્હીલર વચ્ચે થયેલી ટક્કરમાં ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી સામે આવી છે, જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત ચિંતાજનક હોવાનું જાણવા મળે છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકત્રિત થયાં હતાં.
bharuch   નબીપુર–ઝનોર માર્ગ પર ગમખ્વાર અકસ્માત  સ્કુટી અને બાઈક ટકરાતા 3 ના મોત
Advertisement

Bharuch : ભરૂચ જિલ્લામાં વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માત (Road Accident)ની ઘટના સામે આવી છે. ભરૂચ તાલુકાના નબીપુર–ઝનોર માર્ગ પર એક્ટિવા અને R-One બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત થયાં હોવાની પ્રાથમિક માહિતી મળી છે. મૃતકોમાં બે પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે.

Tags :
Advertisement

.

×