Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bharuch : ઝઘડીયા ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી દ્વારા વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ કરાયું

ભરૂચના ઝઘડીયા ખાતે વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી દ્વારા નિવેદન આપ્યું હતું કે, વરસાદનું પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરાઈ છે.
bharuch    ઝઘડીયા ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી દ્વારા વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ કરાયું
Advertisement
  • ભરૂચના ઝઘડીયા ખાતે વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ
  • કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલનું નિવેદન
  • બોરોસિલ રિન્યૂએબલ્સનું કામ જોયું: સી.આર.પાટીલ
  • એક ખાડામાં 10 હજાર લિટર પાણી જમીનમાં ઉતરી રહ્યું છે
  • વરસાદનું પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરાઈ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ હસ્તે ઝઘડીયા સ્થિત બોરોસિલ રિન્યૂએબલ્સના પરિસર ખાતે નવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે, જળસંરક્ષણવિદ મયંક ગાંધી દ્નારા બોરોસિલ રિન્યૂએબલ્સ રેનવોટર હાર્વેસ્ટિંગ કેમ્પિયન અંર્તગત ભારતમાં થયેલી પાણી બચાવવાની કામગીરી, તેના સ્ટ્રકચર નિર્માણ, તેના દ્નારા આવેલા પરિવર્તનની ફિલ્મનું નિદર્શન ઉપસ્થિત સૌએ કર્યું હતું.

Tags :
Advertisement

.

×