Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar : રેસિડેન્ટ ડૉક્ટરે 100 ગોળીઓ ખાઈ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, તપાસ શરૂ

Bhavnagar : તબીબે 100 જેટલી ગોળીઓ ખાઈ લીધી હોવાની માહિતી સામે આવી રહી છે
bhavnagar   રેસિડેન્ટ ડૉક્ટરે 100 ગોળીઓ ખાઈ કર્યો આત્મહત્યાનો પ્રયાસ  તપાસ શરૂ
Advertisement
  • Bhavnagar સિવિલ હોસ્પિટલના ડૉક્ટરનો આપઘાતનો પ્રયાસ
  • રેસિડેન્ટ ડૉ. જયકુમાર મહાજને કર્યો આપઘાતનો પ્રયાસ
  • તબીબે 100 જેટલી ગોળીઓ ખાઈ લીધી હોવાની માહિતી
  • સરકારી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર
  • સિવિલ હોસ્પિટલમાં આંખ વિભાગના પ્રથમ વર્ષમાં બજાવતા હતા ફરજ
  • પાલીતાણા તાલુકાની પ્રાઇવેટ હોટલમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો

ભાવનગર : ભાવનગર સિવિલ હોસ્પિટલના ( Bhavnagar Civil Hospitl) આંખ વિભાગમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા ડૉ. જયકુમાર મહાજને આત્મહત્યાનો પ્રયાસ કરીને ચકચાર મચાવી દીધી છે. પાલીતાણા તાલુકાની એક ખાનગી હોટલમાં તેમણે 100 જેટલી ગોળીઓ ખાઈ લીધી હોવાની માહિતી સામે આવી છે. હાલ તેમની હાલત ગંભીર હોવાથી ભાવનગરની સરકારી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

Tags :
Advertisement

.

×