Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar : તલગાજરડા પીએમ શ્રી મોડેલ સ્કૂલ શિક્ષણનું ઉત્તમ મોડેલ, જ્ઞાન સાધના અને નમો સરસ્વતી જેવી સરકારી યોજનાઓનો મળે છે લાભ

Bhavnagar : મહુવા તાલુકાના તલગાજરડા ગામે આવેલી પીએમ શ્રી મોડેલ સ્કૂલ આજે સરકારી શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ બની છે. આધુનિક સ્માર્ટ ક્લાસરૂમ, આઠ અદ્યતન લેબ, ડિજિટલ શિક્ષણ, આધુનિક લાઇબ્રેરી અને રમતગમતની સુવિધાઓના કારણે આ શાળા હવે આસપાસના વિસ્તારોના વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે પ્રથમ પસંદ બની રહી છે.
bhavnagar   તલગાજરડા પીએમ શ્રી મોડેલ સ્કૂલ શિક્ષણનું ઉત્તમ મોડેલ  જ્ઞાન સાધના અને નમો સરસ્વતી જેવી સરકારી યોજનાઓનો મળે છે લાભ
Advertisement

Bhavnagar : સરકારી શાળા હોવા છતાં હાલ ધોરણ 6 થી 12 સુધીના આશરે 700 વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે. મહુવા તાલુકાની તલગાજરડા ગામની પીએમ શ્રી મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×