Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Dwarka : ખંભાળીયા GIDCમાં કોલસા ભેળસેળનું મોટું કૌભાંડ, ક્રાઇમ બ્રાન્ચે 67 લાખનો મુદામાલ કર્યો કબ્જે

Dwarka : દ્વારકા જિલ્લાના ખંભાળીયા પંથકના ધરમપુર GIDC વિસ્તારમાં કોલસા ભેળસેળના શંકાસ્પદ કારોબાર પર ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરી છે. ન્યારા કંપનીમાંથી કિંમતી અને ઉચ્ચ ગુણવત્તાવાળા કોલસા ભરેલી ટ્રકો સુત્રાપાડા જવાના બદલે સીધી ધરમપુર GIDCમાં આવેલા સિધ્ધનાથ કારખાનામાં પહોંચતી હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા. આ કાર્યવાહીમાં અંદાજે 67 લાખ 50 હજાર રૂપિયાનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે
dwarka   ખંભાળીયા gidcમાં કોલસા ભેળસેળનું મોટું કૌભાંડ  ક્રાઇમ બ્રાન્ચે 67 લાખનો મુદામાલ કર્યો કબ્જે
Advertisement
  • Dwarka : ખંભાળીયા પંથકમાં કોલસાની ટ્રક પર દરોડા : ન્યારા કંપનીનો ઉચ્ચ ગુણવત્તા કોલસોની અદલાબદલી, 8 વિરુદ્ધ કેસ
  • દ્વારકા GIDCમાં કોલસા ષડયંત્ર : સિધ્ધનાથ કારખાનામાં ભેળસેળ, ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીમાં મોટા માથા પર નજર
  • કોલસા ભેળસેળના ગુનેગારો પર ક્રાઇમ બ્રાન્ચનો પંજો : ધરમપુર GIDCમાં 67 લાખનો માલ, ડ્રાઇવરથી વેઇબ્રિજ સુધીનું નેટવર્ક ખુલ્યું
  • સુત્રાપાડા બદલે GIDCમાં કોલસા ટ્રક : દ્વારકામાં સારા કોલસાની ખરાબ ગુણવત્તાવાળા કોલસા કૌભાંડ,
  • ખંભાળીયા GIDC કોલસા કૌભાંડો : 8 આરોપીઓની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચને મળ્યા મોટા ષડયંત્રના પુરાવા

Dwarka : દ્વારકા જિલ્લાના ખંભાળીયા પંથકના ધરમપુર GIDC વિસ્તારમાં કોલસા ભેળસેળના શંકાસ્પદ કારોબાર પર ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરી છે. ન્યારા કંપનીમાંથી કિંમતી અને ઉચ્ચ ગુણવત્તાવાળા કોલસા ભરેલી ટ્રકો સુત્રાપાડા જવાના બદલે સીધી ધરમપુર GIDCમાં આવેલા સિધ્ધનાથ કારખાનામાં પહોંચતી હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા. આ કાર્યવાહીમાં અંદાજે 67 લાખ 50 હજાર રૂપિયાનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે, જેમાં નીચી ગુણવત્તાવાળા કોલસા અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે. આ ઘટના ગુજરાતમાં કોલસા વેપારમાં ચાલતા મોટા કૌભાંડાને નવી દિશા આપે છે.

Tags :
Advertisement

.

×