ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Operation Asur : Anand ના સસ્પેન્ડેડ અધિકારી Ketki Vyas પર મોટો ખુલાસો, જુઓ Video

આણંદના સસ્પેન્ડેડ અધિકારી પર મોટો ખુલાસો થઈ રહ્યો છે. કલોલના દિપક પરમાર એક પછી એક ઘટસ્ફોટ કરવાના છે. કેતકી વ્યાસની કથિત 300 વિઘા જમીનનો વિવાદ દિપક પરમારે ઉઠાવ્યો અને દિપક પરમાર મીડિયામાં આવ્યા બાદ ધમકી મળી કે, ''મેટરમાંથી હટી જા...
09:50 PM Aug 25, 2023 IST | Viral Joshi
આણંદના સસ્પેન્ડેડ અધિકારી પર મોટો ખુલાસો થઈ રહ્યો છે. કલોલના દિપક પરમાર એક પછી એક ઘટસ્ફોટ કરવાના છે. કેતકી વ્યાસની કથિત 300 વિઘા જમીનનો વિવાદ દિપક પરમારે ઉઠાવ્યો અને દિપક પરમાર મીડિયામાં આવ્યા બાદ ધમકી મળી કે, ''મેટરમાંથી હટી જા...

આણંદના સસ્પેન્ડેડ અધિકારી પર મોટો ખુલાસો થઈ રહ્યો છે. કલોલના દિપક પરમાર એક પછી એક ઘટસ્ફોટ કરવાના છે. કેતકી વ્યાસની કથિત 300 વિઘા જમીનનો વિવાદ દિપક પરમારે ઉઠાવ્યો અને દિપક પરમાર મીડિયામાં આવ્યા બાદ ધમકી મળી કે, ''મેટરમાંથી હટી જા નહીંતર બહુ જ એક્સિડેન્ટ થાય છે'' જેનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ ચુકી છે. ધમકી મળવા સંદર્ભે હજુ સુધી ફરિયાદ દાખલ થઈ નથી. દિપક પરમારે સસ્પેન્ડેડ અધિકારી કેતકી વ્યાસ વિરુદ્ધ પુરાવાનો દાવો કર્યો અને દસ્તાવેજી પુરાવા છે માટે ધમકાવાતા હોવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો : આણંદના ઐયાશ કલેકટરને બ્લેકમેલ કરવા 3 વખત યુવતીઓ મોકલાઈ, મહિલા અધિકારી સહિત કાવતરું રચનારી ટોળકીનો પર્દાફાશ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AnandAnand CollectorGujarat FirstKetki VyasOperation AsurScam
Next Article