Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bihar Election Result 2025: PM મોદીનું સંબોધન પૂર્ણ, 'વંદે માતરમ્' અને 'ભારત માતા કી જય' નાં નારા લગાવ્યા

bihar election result 2025  pm મોદીનું સંબોધન પૂર્ણ   વંદે માતરમ્  અને  ભારત માતા કી જય  નાં નારા લગાવ્યા
Advertisement

Bihar Election Result 2025: બિહાર ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. વિધાનસભાની 243 બેઠક પર મતગણતરી તેના અંતિમ તબક્કામાં છે. ત્યારે બિહાર ચૂંટણીમાં એનડીએ (NDA) ને પ્રચંડ બહુમત મળ્યો છે. એનડીએ 205 થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે. ત્યારે લાલુ યાદવની આરજેડી (RJD) માટે વલણો નિરાશાજનક સાબિત થઈ રહ્યા છે. પહેલીવાર ચૂંટણી લડી રહેલી પ્રશાંત કિશોરની જનસુરજનું પ્રદર્શન પણ નબળું દેખાઈ રહ્યું છે. આરજેડી અને કોંગ્રેસનું મહાગઠબંધ માત્ર 28 બેઠકો પર આગળ છે. એનડીએ (NDA) પ્રચંડ વિજય તરફ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીના વલણો દર્શાવે છે કે એનડીએ 200 સીટ પાર કરી રહ્યું છે. એવું લાગે છે કે નીતિશ કુમાર (Nitish Kumar) ફરી એકવાર પટનાના રાજકીય કિલ્લા પર કબજો કરશે અને એનડીએ સરકાર બનાવશે.

This Live Blog has Ended
Advertisement

.

×