Kangana Ranaut : "તમે તમારી તલવાર ઉપાડો....."
ભાજપના સાંસદ કંગના રનૌતનું મોટું નિવેદન દેશને કટ્ટરપંથીઓથી બચાવવા માટે તૈયાર રહેવું જોઈએ તમારી તલવારો ઉપાડો અને દરેક યુદ્ધ શૈલીનો અભ્યાસ કરો Kangana Ranaut : બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ગયા પછી ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુઓ પર અત્યાચાર વધી ગયા...
Advertisement
- ભાજપના સાંસદ કંગના રનૌતનું મોટું નિવેદન
- દેશને કટ્ટરપંથીઓથી બચાવવા માટે તૈયાર રહેવું જોઈએ
- તમારી તલવારો ઉપાડો અને દરેક યુદ્ધ શૈલીનો અભ્યાસ કરો
Kangana Ranaut : બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ગયા પછી ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુઓ પર અત્યાચાર વધી ગયા છે. આ હુમલામાં અત્યાર સુધીમાં એક શિક્ષક સહિત બે લોકોના મોત થયા છે જ્યારે 45 લોકો ઘાયલ થયા છે. ઈસ્લામિક કટ્ટરપંથીઓ મંદિરોને પણ નિશાન બનાવી રહ્યા છે. આ દરમિયાન ભાજપના સાંસદ કંગના રનૌતે (Kangana Ranaut) મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે હવે આપણે આપણા દેશને કટ્ટરપંથીઓથી બચાવવા માટે તૈયાર રહેવું જોઈએ.

