Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bollywood : બોલિવૂડ અભિનેતાઓએ આપ્યું PM મોદીને સમર્થન, લક્ષદ્વીપ પર્યટનના વખાણ કર્યા

જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ લક્ષદ્વીપની મુલાકાત લીધી છે ત્યારથી આ સ્થળ સમગ્ર વિશ્વમાં ચર્ચામાં છે. આ અંગે દુનિયાભરમાં ચર્ચાઓ થઈ રહી છે. પીએમ મોદીની જેમ બોલિવૂડ (Bollywood)ના ઘણા સ્ટાર્સ પણ ભારતના આ શહેરનું નામ લઈ રહ્યા છે અને...
bollywood   બોલિવૂડ અભિનેતાઓએ આપ્યું pm મોદીને સમર્થન  લક્ષદ્વીપ પર્યટનના વખાણ કર્યા
Advertisement

જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ લક્ષદ્વીપની મુલાકાત લીધી છે ત્યારથી આ સ્થળ સમગ્ર વિશ્વમાં ચર્ચામાં છે. આ અંગે દુનિયાભરમાં ચર્ચાઓ થઈ રહી છે. પીએમ મોદીની જેમ બોલિવૂડ (Bollywood)ના ઘણા સ્ટાર્સ પણ ભારતના આ શહેરનું નામ લઈ રહ્યા છે અને પર્યટનને પ્રોત્સાહન આપવાની વાત કરી રહ્યા છે. ટ્વીટ કરીને, બોલિવૂડ (Bollywood) સેલેબ્સ લોકોને વિનંતી કરી રહ્યા છે કે તેઓ વિદેશમાં પ્રવાસ કરવા કરતાં ભારતના સ્થળોને વધુ શોધે અને ભારતીય પ્રવાસનને પ્રોત્સાહન આપે.

Tags :
Advertisement

.

×