Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Kangana Ranaut ની આવી Emergency

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી' ફિલ્મની રિલીઝ ડેટ જાહેર હવે આ ફિલ્મ 17 જાન્યુઆરી, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે કંગના રનૌતે ખુદ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી Emergency : બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની...
kangana ranaut ની આવી emergency
Advertisement
  • બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી' ફિલ્મની રિલીઝ ડેટ જાહેર
  • હવે આ ફિલ્મ 17 જાન્યુઆરી, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે
  • કંગના રનૌતે ખુદ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી

Emergency : બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી' (Emergency) સમયાંતરે ચર્ચામાં રહે છે. આ ફિલ્મ થોડા દિવસો પહેલા જ રીલિઝ થવાની હતી, પરંતુ તેની રિલીઝ પહેલા જ તેને લઈને વિવાદ થયો હતો. ત્યારથી આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે અંગે સસ્પેન્સ હતું. તો હવે આખરે તેની રિલીઝ ડેટ આવી ગઈ છે.

Tags :
Advertisement

.

×