ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ અભિનેત્રીઓએ ધર્મની સીમાને ઓળંગી મુસ્લિમ સાથે લગ્નજીવન શરૂ કર્યું હતું

Bollywood Celebrity Couples : કલાકારોએ ગર્વથી Interfaith Marriages કરીને તેને આપ્યો અંત
04:56 PM Nov 24, 2024 IST | Aviraj Bagda
Bollywood Celebrity Couples : કલાકારોએ ગર્વથી Interfaith Marriages કરીને તેને આપ્યો અંત
Bollywood Celebrity Couples Interfaith Marriages

Bollywood Celebrity Couples : ભારતીય સિનેમા જગતમાં એવા અનેક Actor અને Actress ઓ આવેલા છે, જેમણે ધર્મની સીમાને ઓળંગીને Marriage life શરૂ કરવાનો નિર્ણય લીધો હોય. જોકે આ ઘટનાઓમાં સૌથી વધુ Bollywood કપલ્સ સૌથી વધારે ચર્ચિત જોવા મળ્યા છે. પરંતુ તેમાંથી અનેક Bollywood દંપતીએ પોતાના આ Marriage life ને અંત પણ આપ્યો છે. જેના કારણે તેઓ આજે પણ અનેકવાર ચર્ચાનો વિષય બનતા હોય છે.

તો Bollywood કપલ અરબાઝ ખાન અને મલાઈકા અરોરાએ વર્ષ 2017 માં પોતાના લગ્ન જીવનને પૂર્ણવિરામ આપ્યો હતો. જોકે આ બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા.

Bollywood Celebrity Couples Interfaith Marriages

Bollywood Actor અને ગાયક ફરહાન અખ્તર પણ આ યાદીમાં સામેલ છે. Actor ફરહાન અખ્તરે તેની પ્રેમિકા અધુના ભાબાની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ લાંબા સમય માટે તેઓ એકબીજા સાથે રહી શક્યા ન હતા.

Bollywood Celebrity Couples Interfaith Marriages

Actor સૈફ અલી ખાને તેનાથી 12 વર્ષ મોટી અમૃતા સાથે લગ્ન કર્યા હતા. જોકે આ લગ્ન થોડા વર્ષોમાં જ તૂટી ગયા હતા. તે ઉપરાંત સૈફ અલી ખાન અને અમૃતાના બે બાળકો પણ છે. જોકે આ બંને વર્ષ 2012 માં છૂટાછેડા લીધા હતા. બીજી તરફ સૈફ અલી ખાને કરીના કપૂર સાથે લગ્ન કર્યા છે. અને આ બંનેનો એક પુત્ર પણ છે.

Bollywood Celebrity Couples Interfaith Marriages

બોલિવૂડના દિગ્ગજ Actor આમીર ખાને બ્રાહ્મણ યુવતી કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2021 માં બંનેના છૂટાછેડા થયા હતા. ત્યારે બંનેનો એક દીકરો છે. જેનું નામ આઝાદ છે.

Bollywood Celebrity Couples Interfaith Marriages

જોકે સંગીતા બિજલાની અને સલમાન ખાન પણ એકબીજાને લાંબા સમય માટે ડેટ કરતા જોવા મળ્યા હતા. પરંતુ સંગીતા બિજલાનીએ સલમાન ખાનને છોડીને ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનના પ્રેમમાં પડી હતી. સંગીતા બિજલાની અને મોહમ્મદ અઝહરુદ્દીને વર્ષ 1996 માં લગ્ન કર્યા અને વર્ષ 2010 માં અલગ થઈ ગયા હતા.

Bollywood Celebrity Couples Interfaith Marriages

ભારતીય Actress એ રિના રોયે પોતાની યુવાની એક ચોંકાવનારી ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે એક પાકિસ્તાની ક્રિકેટર સાથે પ્રેમલીલાની શરૂઆત કરી હતી. જોકે આ રિના રોયએ તેની સાથે 1983 માં લગ્ન કર્યા હતા. પરંતુ વર્ષો પહેલા તેઓ પણ અલગ થઈ ગયા હતા.

Bollywood Celebrity Couples Interfaith Marriages

ભારતીય સિનેમા જગતમાં 90 ના દાયકાની સૌથી લોકપ્રિય અભિનેક્ષી ઉર્મિલા માતોંડકરે તેના બોયફ્રેન્ડ મીર મોહસીન અખ્તર સાથે લગ્ન કર્યા હતા. તો Actress ઉર્મિલા માતોંડકરે કાશ્મીરી મુસ્લિમ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બંનેએ 10 વર્ષમાં જ પોતાના Marriage life ને પૂર્ણવિરામ લગાવ્યું હતું.

Bollywood Celebrity Couples Interfaith Marriages

આ પણ વાંચો: Film Aandhi :સેલ્યુલોઇડ પર કંડારાયેલ કવિતા-2

Tags :
Actoractor Bollywood Celebrity Couplesactressactress married muslimBollywoodBollywood CelebrityBollywood Celebrity CouplesGujarat FirstInterfaith Marriages
Next Article