Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

"ભારત ક્યારે ઝૂકતું નથી, અમને કોઇ રોકી શક્યું નથી" - શાહરૂખ ખાન

જ્યારે કોઈ તમને પૂછે કે તમે શું કરો છો, તો ગર્વથી કહો કે, હું દેશનું રક્ષણ કરું છું. જો કોઈ તમને પૂછે કે, તમે કેટલું કમાઓ છો, તો કહો, હું 1.4 અબજ લોકોના આશીર્વાદ કમાઉ છું. અને જો તેઓ ફરીને તમને પૂછે કે, શું તમને ક્યારેય ડર નથી લાગતો? તો કહો, જેઓ આપણા પર હુમલો કરે છે, તેઓ ડર અનુભવે છે - શાહરૂખ ખાન
 ભારત ક્યારે ઝૂકતું નથી  અમને કોઇ રોકી શક્યું નથી    શાહરૂખ ખાન
Advertisement
  • ગ્લોબલ પીસ ઓનર્સ 2025 માં શાહરૂખ ખાન છવાયા
  • દેશમાં થયેલા હુમલામાં શહીદ અને મૃતકોને નમ્ર શ્રદ્ધાંજલિ પાઠવી
  • ભારત ક્યારે ઝૂકતું નથી. અમને કોઇ રોકી શક્યું નથી - શાહરૂખ ખાન

Shahrukh Khan Pay Tribute to Martyr : આજરોજ મુંબઇમાં ગ્લોબલ પીસ ઓનર્સ 2025 કાર્યક્રમનું (Global Peace Honors - Mumbai) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંબોધન કરતા બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાને 26/11,પહેલગામ,દિલ્હી વિસ્ફોટોમાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને મારી નમ્ર શ્રદ્ધાંજલિ પાઠવી છે, અને તમામને આસપાસના જાતિ, ભેદભાવ ભૂલી જઈએ અને માનવતાના માર્ગ પર ચાલવા માટેનું આહ્વાન કર્યું છે (Shahrukh Khan Pay Tribute to Martyr).

Tags :
Advertisement

.

×