Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bullet Train: મુંબઈ-અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેન દોડશે... જાપાનમાં ટ્રાયલ શરૂ, જાણો ક્યારે ભારતમાં આવશે

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિમીની ભારતની પહેલી હાઈ-સ્પીડ રેલ લાઈન
bullet train  મુંબઈ અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેન દોડશે    જાપાનમાં ટ્રાયલ શરૂ  જાણો ક્યારે ભારતમાં આવશે
Advertisement
  • બુલેટ ટ્રેનનું ટ્રાયલ જાપાનમાં શરૂ થઈ ગયું છે
  • ભારતમાં બુલેટ ટ્રેન આવે તે પહેલાં જ યુદ્ધ સ્તરે કામ ચાલી રહ્યું છે
  • ગુજરાતના નવ જિલ્લાઓ અને મહારાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાંથી પસાર થશે

Bullet Train: ભારતમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું ટ્રાયલ જાપાનમાં શરૂ થઈ ગયું છે. આ પછી તે ભારતમાં આવશે. ભારતમાં બુલેટ ટ્રેન આવે તે પહેલાં જ યુદ્ધ સ્તરે કામ ચાલી રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિમીની ભારતની પહેલી હાઈ-સ્પીડ રેલ લાઈન બનાવી રહ્યું છે. જેનો 352 કિમીનો રૂટ ગુજરાતના નવ જિલ્લાઓ અને મહારાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાંથી પસાર થશે.

Tags :
Advertisement

.

×