Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

100 કરોડનું ક્રિપ્ટો કૌભાંડ અને CBI ની એન્ટ્રી, વાંચો, આખો અહેવાલ

કેન્દ્રીય તપાસ એજન્સી CBI હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સાયબર ક્રાઇમનો અંત લાવવા માટે ઓપરેશન ચક્ર-2 ચલાવી રહી છે. આ કામગીરી અંતર્ગત અત્યાર સુધીમાં એજન્સીએ જુદા જુદા 76 સ્થળોએ કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દેશના વિવિધ રાજ્યો, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, હિમાચલ...
100 કરોડનું ક્રિપ્ટો કૌભાંડ અને cbi ની એન્ટ્રી  વાંચો  આખો અહેવાલ
Advertisement

કેન્દ્રીય તપાસ એજન્સી CBI હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સાયબર ક્રાઇમનો અંત લાવવા માટે ઓપરેશન ચક્ર-2 ચલાવી રહી છે. આ કામગીરી અંતર્ગત અત્યાર સુધીમાં એજન્સીએ જુદા જુદા 76 સ્થળોએ કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દેશના વિવિધ રાજ્યો, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, હરિયાણા, કેરળ, તમિલનાડુ, પંજાબ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં વિવિધ સ્થળોએ કરવામાં આવી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં સીબીઆઈએ ઘણા મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. ઉપરાંત લેપટોપ.હાર્ડ ડિસ્ક, સિમ કાર્ડ અને પેન ડ્રાઈવ પણ જપ્ત કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×