Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ અને તેના પુત્ર દ્વારા મોટી ઠગાઇ, ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી થશે

Jawed Habib Fraud Case : ફોલિકલ ગ્લોબલ કંપની નામે બિટકોઇન અને બિનાન્સ કોઇન ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માટે લલચાવવાનો આરોપ
હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ અને તેના પુત્ર દ્વારા મોટી ઠગાઇ  ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી થશે
Advertisement
  • સેલિબ્રિટી હેર સ્ટાઇલિસ્ટ અને તેનો પુત્ર વિવાદમાં આવ્યા
  • ક્રિપ્ટો કરન્સીમાં મોટા વળતરની લાલચ આપીને મોટી ઠગાઇ
  • કરોડો રૂપિયા ગુમાવનારા પીડિતો પોલીસની શરણે પહોંચ્યા

Jawed Habib Fraud Case : પ્રખ્યાત હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ (Jawed Habib Fraud Case) અને તેમના પુત્ર અનસ હબીબ પર કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ સામે આવ્યો છે. તેમના પર 50-75% નફાના વચન આપીને લોકોને લલચાવવાનો અને પછી તેમને બિટકોઇન અને બિનાન્સ કોઇન જેવી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માટે મજબૂર કરવાનો આરોપ છે. ઉત્તર પ્રદેશના સંભલ, અમરોહા અને મુરાદાબાદ જિલ્લાના પીડિતોની ફરિયાદોના આધારે, હબીબ (Jawed Habib Fraud Case) અને તેમના પુત્ર અનસ સામે 13 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પહેલો કેસ સંભલના રાયસટ્ટી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો.

Tags :
Advertisement

.

×