Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

સદીઓ પછી અયોધ્યામાં ઉજવાશે ભવ્ય Rama Navami, લાખોની સંખ્યામાં ભક્તો આવશે

Rama Navami: રામ મંદિરની ભવ્ય પ્રતિષ્ઠા બાદ હવે અયોધ્યામાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થવાની છે. હિંદુઓએ 500 વર્ષ સુધી આ મંદિર માટે રાહ જોઈ છે. જ્યારે હવે રામ લલ્લાના આ ભવ્ય મંદિરમાં રામના જન્મ દિવસની ભવ્ય ઉજવણી થવાની છે. ગલવારથી...
સદીઓ પછી અયોધ્યામાં ઉજવાશે ભવ્ય rama navami  લાખોની સંખ્યામાં ભક્તો આવશે
Advertisement

Rama Navami: રામ મંદિરની ભવ્ય પ્રતિષ્ઠા બાદ હવે અયોધ્યામાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થવાની છે. હિંદુઓએ 500 વર્ષ સુધી આ મંદિર માટે રાહ જોઈ છે. જ્યારે હવે રામ લલ્લાના આ ભવ્ય મંદિરમાં રામના જન્મ દિવસની ભવ્ય ઉજવણી થવાની છે. ગલવારથી અયોધ્યા રામ નવમીના આનંદમાં ડૂબી જશે. રામનગરીના આઠ હજાર મઠો અને મંદિરોમાં અભિનંદન ગીતો અને વિવિધ અનુષ્ઠાનનો પ્રારંભ થશે. આ દરમિયાન રામ મંદિર આકર્ષણનું કેન્દ્ર બનશે. રામ જન્મોત્સવના શુભ મુહૂર્તમાં રામ લલ્લા ચૈત્ર પ્રતિપદાથી લઈને રામ નવમી સુધી ખાદીના વિશિષ્ટ વસ્ત્રો પહેરશે.

Tags :
Advertisement

.

×