ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પુષ્પારાજના તૂફાનને જોઈ વિક્કી કૌશલે પીછેહઠ કરી, આ તારીખે રિલીઝ થશે છાવા

Vicky Kaushal's Chhaava release date : ફિલ્મ Chhaava ની રિલીઝ તારીખ બદલવામાં આવી
05:17 PM Nov 28, 2024 IST | Aviraj Bagda
Vicky Kaushal's Chhaava release date : ફિલ્મ Chhaava ની રિલીઝ તારીખ બદલવામાં આવી
Vicky Kaushal's Chhaava release date

Vicky Kaushal's Chhaava release date : Actor Allu Arjun ની મોસ્ટ અવેટેડ Film Pushpa 2 ને 5 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. જોકે Film Pushpa 2 નું ટ્રેલર પણ આવી ગયું છે. તો Film Pushpa 2 એ ટ્રેલર સાથે જ અન્ય ફિલ્મોની રિલીઝ ડેટ અને ફિલ્મ નિર્માતાઓમાં ભયનો માહોલ સર્જ્યો છે. કારણ કે... પુષ્પા 2 ના ટ્રેલરે ભારત દેશ સહિત વિદેશ સુધી તમામ લોકોને હચમચાવી નાખ્યા છે. Film Pushpa 2 ના ટ્રેલરમાં દરેક કલાકારો શાનદાર અને કાતિલ લૂકમાં જોવા મળી રહ્યો છે.

ફિલ્મ પુષ્પા અને Chhaavaની ટક્કર ટળી

તો અભિનેતા અલ્લુ અર્જુન અને Film Pushpa 2 ના ચાહકો માટે વધુ એક ખુશખબર સામે આવી છે. તેના અંતર્ગત Film Pushpa 2 સાથે જે બોલીવૂડ ફિલ્મ ટક્કર લેવાની હતી, તેણે પોતાની રિલીઝને Film Pushpa 2 સાથે ટાળી છે. એટલે કે બોલીવૂડની આ ફિલ્મ હવે અન્ય કોઈ તારીખે રિલીઝ થશે, અને 5 ડિસેમ્બરના રોજ પુષ્પારાજની Film Pushpa 2 એ સોલો રિલીઝ થશે. જેથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, આ પરિસ્થિતિને કારણે પુષ્પા 2 ને બોક્સ ઓફિસની કમાણીમાં વધુ ફાયદો થશે. જોકે પહેલા પુષ્પા 2 ને 6 ડિસેમ્બરના રોજ રિલીઝ કરવાની તૈયાર થઈ હતી.

આ પણ વાંચો: Bigg Boss 18 : નવા ટાઈમ ગોડે વિવિયન અને અવિનાશને કામે લગાડ્યા

ફિલ્મ Chhaavaની રિલીઝ તારીખ બદલવામાં આવી

પરંતુ 6 ડિસેમ્બરના રોજ Film Pushpa 2 સાથે વિક્કી કૌશલની ફિલ્મ ફિલ્મ Chhaava પણ આજ તારીખે રિલીઝ થવાની હતી. તેથી Film Pushpa 2 ના નિર્માતાઓ એ Film Pushpa 2 ની તારીખ બદલીને 5 ડિસેમ્બર કરી હતી. તો જ્યારે Film Pushpa 2 નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું, ત્યારે પટનામાં જે ભીટ જોવા મળી અને ટ્રેલરને સોશિયલ મીડિયા ઉપર અને અન્ય માધ્મયમોથી જે શાનદાર પ્રતિસાદ મળ્યો હતો. તેના કારણે વિક્કી કૌશલની ફિલ્મ Chhaava ની ફિલ્મ નિર્માતાઓએ તારીખ બદલી નાખી છે.

ફિલ્મ Chhaavaને 14 ફેબ્રુઆરીના રોજ રિલીઝ કરાશે

જો બંને ફિલ્મ વચ્ચે ટક્કર થાય, તો બંને ફિલ્મને નુકસાન થઈ શકે તેમ હતું. તેથી Film Pushpa 2 અને ફિલ્મ Chhaava ના નિર્માતાઓ દ્વારા ફિલ્મની રિલીઝ તારીખમાં વહેલી તકે ફેરફાર કરવામાં આવ્યો છે. તો હવે એવું સામે આવ્યું છે કે, ફિલ્મ છવાને આગામી વર્ષ 2025 માં રિલીઝ કરવાની તૈયાર છે. એટલે કે ફિલ્મ Chhaava ના છત્રપતિ શિવાજી મહારાજની જન્મજંયતીના દિવસની આસપાસ ફિલ્મ Chhaava ને રિલીઝ કરાશે. તો વિક્કી કૌશલની ફિલ્મ Chhaava ને 14 ફેબ્રુઆરીના રોજ રિલીઝ કરાશે. બીજી તરફ Film Pushpa 2 એ આ વર્ષની સૌથી કમાણી કરનારી ફિલ્મ બની શકે છે.

આ પણ વાંચો: ઐશ્વર્યા રાયના નામમાંથી 'બચ્ચન' અટક ગાયબ! છૂટાછેડાની અફવાઓને મળ્યો વેગ

Tags :
Allu Arjunchhaava release dateChhavachhava new release datechhava real reasonchhava release datechhava vicky kaushalmaddock filmspushpa 2 the rulePushpa 2 The Rule release dateVicky Kaushalvicky kaushal chhaavavicky kaushal filmVicky Kaushal's Chhaava release date
Next Article