Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Chhota Udepur: મતદાર યાદી સુધારણામાં કઈ મુશ્કેલીને લીધે આપવું પડ્યું આવેદનપત્ર?

Chhota Udepur છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારોને પડતી મુશ્કેલીઓ બાબતે જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રોજગાર અર્થે બહાર રહેતા લોકોના નામ ન કપાય, આદિવાસી સમાજ માટે બેંક પાસબુક જેવા પુરાવા માન્ય રખાય અને બી.એલ.ઓ.ની ઓનલાઈન સમસ્યાઓનું નિવારણ લાવવા મુખ્યત્વે માંગ કરાઈ હતી.
chhota udepur  મતદાર યાદી સુધારણામાં કઈ મુશ્કેલીને લીધે આપવું પડ્યું આવેદનપત્ર
Advertisement
  • chhota Udepur માં મતદાર સુધારણા(Voter Reform)માં મુશ્કેલી
  • ભાજપે તકલીફો દૂર કરવા અધિક કલેક્ટરને આવેદન આપ્યું
  • બેંક પાસબુક, આધાર કાર્ડ જેવા દસ્તાવેજોને પુરાવા માન્ય રાખવા માંગણી
  • બી.એલ.ઓ.ને ઓનલાઈન ડેટા અપલોડ કરવામાં નિવારણની રજૂઆત

Chhota Udepur:ભારતના ચૂંટણી પંચ(Election Commission) દ્વારા ચાલી રહેલા સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-2025 અંતર્ગત છોટાઉદેપુર(Chhota Udepur) જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરી સંતોષકારક હોવા છતાં મતદારોને હજુ કેટલીક તકલીફો પડી રહી છે. આ તકલીફોનું ત્વરિત નિવારણ લાવવા માટે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવાના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળે આજે જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતુ. આ રજૂઆત સમયે નગર અને તાલુકાના પદાધિકારીઓ તેમજ ચૂંટાયેલા કોર્પોરેટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
Advertisement

.

×