Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Child riding dog cart : ઘોડાગાડી તો બહું જોઇ... હવે જુઓ આ બાળકની સ્પેશિયલ સવારી

Child riding dog cart : ઇન્સ્ટાગ્રામ પર એક અનોખો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં 4 શ્વાન ભેગા મળીને એક લાકડાની ગાડી ખેંચતા જોવા મળે છે. આ ગાડી પર એક બાળક બેઠું છે અને સવારીની મજા માણી રહ્યું છે. આ નજારો જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર યુઝર્સ આ 'શ્વાનગાડી' પર ખૂબ જ રમુજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
child riding dog cart   ઘોડાગાડી તો બહું જોઇ    હવે જુઓ આ બાળકની સ્પેશિયલ સવારી
Advertisement

Child riding dog cart : બાળપણમાં મોટાભાગના લોકોએ ક્યારેક ને ક્યારેક બળદગાડું, ઘોડાગાડી (Horse Cart) કે ઊંટગાડીની મુસાફરી ચોક્કસ કરી હશે. ગામડાઓમાં આ વાહનો લાંબા સમય સુધી લોકોના જીવનનો એક મહત્વનો ભાગ રહ્યા છે. પરંતુ શું તમે ક્યારેય એવી કોઈ ગાડી જોઈ છે જેને ચાર શ્વાન (Dogs) ભેગા મળીને ખેંચી રહ્યા હોય? જો ના, તો હાલમાં સામે આવેલો આ વાયરલ વીડિયો (Viral Video) તમને આશ્ચર્યચકિત કરવાની સાથે સાથે સ્મિત કરવા પર પણ મજબૂર કરી દેશે.

Tags :
Advertisement

.

×