Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

China Viral Robot Video : રસ્તા પર પ્લેટ લઈને પૈસા માંગતો રોબોટ થયો વાયરલ, લોકો બોલ્યા- હવે ભીખ માંગવાનું પણ ઓટોમેટિક!

China Viral Robot Video : ચીનનો એક અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક રોબોટ રસ્તાની બાજુમાં પ્લેટ અને QR કોડ સાથે બેઠો જોવા મળે છે. લોકો તેની પાસે રોકાઈને પૈસા આપતા પણ નજરે પડે છે. આ રસપ્રદ દૃશ્યે ઈન્ટરનેટ પર ચર્ચા જગાવી છે અને ટેક્નોલોજીના નવા પ્રયોગ તરીકે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
china viral robot video   રસ્તા પર પ્લેટ લઈને પૈસા માંગતો રોબોટ થયો વાયરલ  લોકો બોલ્યા  હવે ભીખ માંગવાનું પણ ઓટોમેટિક
Advertisement

China Viral Robot Video : સોશિયલ મીડિયા (Social Media) પર હાલમાં ચીન (China)નો એક અનોખો વીડિયો (Viral Video) ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. આ વીડિયોમાં એક રોબોટ (Robot) રસ્તાની બાજુમાં બેઠેલો જોવા મળે છે, જે પસાર થતા લોકો તરફ પ્લેટ લંબાવીને પૈસા માંગતો હોય તેવું દેખાય છે. તેની આ અનોખી હરકતને કારણે વીડિયો ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગયો છે.

Tags :
Advertisement

.

×